નાગરિકોને ઉત્તમ અને સરળતાથી સ્વાસ્થ્યની સારવાર મળી રહી એ હેતુ સાથે ગુજરાત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના સહયોગ થી મરોલી ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આધુનિક ડાયાલીસીસ સેન્ટર અને ૧૫ માં નાણાપંચ યોજનામાંથી ફાળવેલ સોનોગ્રાફી મશીનનું લોકાર્પણ કર્યું…
ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય વિષયક સુવિધા વધતા લોકોને વધુ સારી અને ઝડપી સેવા ઉપલબ્ધ થશે…