આજરોજ ગુજરાત ગેસ લિમિટેડ ના સહયોગ થી કરાખંટ અને પરૂજણ ગામ ખાતે ગ્રામજનોની સુખાકારી માટે ઘર ઘર સુધી રાંધણ ગેસ લાઇનના લોકાપર્ણ કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો… November 9, 2023 આજરોજ ગુજરાત ગેસ લિમિટેડ ના સહયોગ થી કરાખંટ અને પરૂજણ ગામ ખાતે ગ્રામજનોની સુખાકારી માટે ઘર ઘર સુધી રાંધણ ગેસ
મંદિર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક મળી… સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને મેડિકલ સ્ટાફ જોડે દર્દીઓની સારવાર અંગેની પણ ચર્ચા કરી… November 9, 2023 મંદિર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક મળી… સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના ખબર અંતર
આજરોજ મંદિર ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવઃ અભિયાન અંતર્ગત સાપ્તાહિક આરોગ્ય મેળો યોજાયો જેમાં હાજર રહ્યો… આપની વિવિધ આરોગ્ય સમસ્યાઓની ઘર આંગણે જરૂરી તપાસ – સારવાર – સલાહ માટે સરકાર કટિબદ્ધ છે. ‘આરોગ્ય મેળો’ જેવા વિવિધ સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરી આપણી સરકાર જન-જનના આરોગ્યની જાળવણી કરી રહી છે. November 9, 2023 આજરોજ મંદિર ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવઃ અભિયાન અંતર્ગત સાપ્તાહિક આરોગ્ય મેળો યોજાયો જેમાં હાજર રહ્યો… આપની વિવિધ
ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા આયોજીત બુથ કાર્યકર્તા સંમેલન કાર્યક્રમ નવસારીના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભા. જ. પા. અધ્યક્ષ શ્રી C R Paatill સાહેબના અધ્યક્ષ સ્થાને બી. આર. ફાર્મ નવસારી ખાતે યોજાયો જેમાં ઉપસ્થિત રહ્યો… November 8, 2023 ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા આયોજીત બુથ કાર્યકર્તા સંમેલન કાર્યક્રમ નવસારીના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભા. જ. પા. અધ્યક્ષ
સાંસદ દિશા દર્શન કાર્યક્રમ…. મહેસૂલ વિભાગ હસ્તકની નવસારી જિલ્લાના સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓના લાભાર્થીઓના હુકમ વિતરણ સમારંભ કાર્યક્રમ નવસારીના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભા. જ. પા. અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને બી. આર. ફાર્મ નવસારી ખાતે યોજાયો જેમાં ઉપસ્થિત રહી હુકમો લાભાર્થીઓને અર્પણ કર્યા… October 25, 2023 સાંસદ દિશા દર્શન કાર્યક્રમ…. મહેસૂલ વિભાગ હસ્તકની નવસારી જિલ્લાના સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓના લાભાર્થીઓના હુકમ વિતરણ સમારંભ કાર્યક્રમ નવસારીના સાંસદ
નવસારી સરકીટ હાઉસ ખાતે માન. મંત્રી શ્રી Kunvarji Bavaliya સાહેબના અધ્યક્ષસ્થાને રાખેલ સિંચાઇ વિભાગ હસ્તકના કામોની સમીક્ષા બેઠકમાં હાજરી આપી.. બેઠક દરમ્યાન ૧૭૪ જલાલપોર વિધાનસભામાં સમાવિષ્ટ ગામોના કામો વિષે માહીતી મેળવી જરૂરી સૂચનો કર્યા… October 22, 2023 નવસારી સરકીટ હાઉસ ખાતે માન. મંત્રી શ્રી Kunvarji Bavaliya સાહેબના અધ્યક્ષસ્થાને રાખેલ સિંચાઇ વિભાગ હસ્તકના કામોની સમીક્ષા બેઠકમાં હાજરી આપી..
નવસારી સરકીટ હાઉસ ખાતે માન. મંત્રી શ્રી Kunvarji Bavaliya સાહેબના અધ્યક્ષસ્થાને રાખેલ પાણી પુરવઠા વિભાગ હસ્તકના કામોની સમીક્ષા બેઠકમાં હાજરી આપી.. બેઠક દરમ્યાન ૧૭૪ જલાલપોર વિધાનસભામાં સમાવિષ્ટ ગામોના કામો વિષે માહીતી મેળવી જરૂરી સૂચનો કર્યા… October 22, 2023 નવસારી સરકીટ હાઉસ ખાતે માન. મંત્રી શ્રી Kunvarji Bavaliya સાહેબના અધ્યક્ષસ્થાને રાખેલ પાણી પુરવઠા વિભાગ હસ્તકના કામોની સમીક્ષા બેઠકમાં હાજરી
ગણદેવી તાલુકા ખેડૂત સહકારી સંઘ લી. ના (૭૫ વર્ષ પૂર્ણ થતાં આયોજીત) અમૃત મહોત્સવમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો… ખેડૂત સહકારી સંઘ સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન સહ ખૂબ ખૂબ શુભકામનો પાઠવું છું… October 22, 2023 ગણદેવી તાલુકા ખેડૂત સહકારી સંઘ લી. ના (૭૫ વર્ષ પૂર્ણ થતાં આયોજીત) અમૃત મહોત્સવમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો…
નવસારી જિલ્લા પોલીસ દ્વારા આયોજીત સંવાદ થી સુરક્ષા અંતર્ગત “ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી” કાર્યક્રમ સુરત રેન્જ આઇજી શ્રી વી.ચંદ્રશેખરજી ની વિશેષ ઉપસ્થિતિમાં થયો હતો જેમાં ઉપસ્થિત રહ્યો… જનતાના હિત માટે તથા સમાજમાં સેવા, સુરક્ષા અને શાંતિ બની રહે તે ઉદ્દેશ્ય સાથે સતત કાર્યરત રહેતી ગુજરાત પોલીસના પ્રયત્નો થકી સમાજમાં ગુનાઓ રોકવા તેમજ ગુનાઓનું નિર્માણ જ ન થાય તેવું સ્વસ્થ વાતાવરણ સર્જવાના હેતુસહ આ કાર્યક્રમ કારગત નીવડશે… October 20, 2023 નવસારી જિલ્લા પોલીસ દ્વારા આયોજીત સંવાદ થી સુરક્ષા અંતર્ગત “ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી” કાર્યક્રમ સુરત રેન્જ આઇજી શ્રી
છાપરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નવસારી ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજીત U – 19 (લેધર) ક્રિકેટ ટુર્નામેન્ટ ટ્રાન્સીટ કપ ૨૦૨૩ શુભારંભ કરાવ્યો… આવી ટુર્નામેન્ટ થકી જ દેશને પ્રતિભાશાળી ક્રિકેટરો ચોક્કસ મળશે એવી અપેક્ષા… સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ આયોજકો ને ખૂબ ખૂબ અભિનંદન… October 20, 2023 છાપરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નવસારી ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજીત U – 19 (લેધર) ક્રિકેટ ટુર્નામેન્ટ ટ્રાન્સીટ કપ ૨૦૨૩ શુભારંભ