છાપરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નવસારી ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજીત U – 19 (લેધર) ક્રિકેટ ટુર્નામેન્ટ ટ્રાન્સીટ કપ ૨૦૨૩ શુભારંભ કરાવ્યો… આવી ટુર્નામેન્ટ થકી જ દેશને પ્રતિભાશાળી ક્રિકેટરો ચોક્કસ મળશે એવી અપેક્ષા… સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ આયોજકો ને ખૂબ ખૂબ અભિનંદન…
October 20, 2023
છાપરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નવસારી ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજીત U – 19 (લેધર) ક્રિકેટ ટુર્નામેન્ટ ટ્રાન્સીટ કપ ૨૦૨૩ શુભારંભ કરાવ્યો…
આવી ટુર્નામેન્ટ થકી જ દેશને પ્રતિભાશાળી ક્રિકેટરો ચોક્કસ મળશે એવી અપેક્ષા…
સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ આયોજકો ને ખૂબ ખૂબ અભિનંદન…