આજરોજ ગુજરાત ગેસ લિમિટેડ ના સહયોગ થી કરાખંટ અને પરૂજણ ગામ ખાતે ગ્રામજનોની સુખાકારી માટે ઘર ઘર સુધી રાંધણ ગેસ લાઇનના લોકાપર્ણ કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો…

November 9, 2023