સાંસદ દિશા દર્શન કાર્યક્રમ….
મહેસૂલ વિભાગ હસ્તકની નવસારી જિલ્લાના સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓના લાભાર્થીઓના હુકમ વિતરણ સમારંભ કાર્યક્રમ નવસારીના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભા. જ. પા. અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને બી. આર. ફાર્મ નવસારી ખાતે યોજાયો જેમાં ઉપસ્થિત રહી હુકમો લાભાર્થીઓને અર્પણ કર્યા…