સમાચાર

રાજ્ય સરકારની ખેડૂતો માટેની ‘કિસાન સૂર્યોદય યોજના’ ના બીજા તબક્કામાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાથી આજે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવાજી દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો… આજથી અમલમાં આવતી આ યોજના થકી જલાલપોર તાલુકાના ૦૯ ફિડરોમાં આવતા ૫૦ ગામોના ખેડૂતોને લાભ મળશે જે તબક્કાવાર આખા જિલ્લાના અમલીકરણ થશે. ખેડૂતોને હવે દિવસે વિજળી મળતા, રાતના ઉજાગરા, વન્યપ્રાણી અને જીવજંતુનો ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી રાહત મળશે… રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી મા. શ્રી વિજયભાઈ રૂપાણીજીનો ખેડૂતો માટેના ‘દિવસે કામ, રાતે આરામ’ સંકલ્પ આ મહત્વપૂર્ણ યોજના થકી પરિપૂર્ણ થશે…

January 9, 2021

રાજ્ય સરકારની ખેડૂતો માટેની ‘કિસાન સૂર્યોદય યોજના’ ના બીજા તબક્કામાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાથી આજે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, મહિલા

કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત  સહયોગથી ટ્રાફિકના સરળ નિયમન તેમજ  નવસારી અને વિજલપોરશહેર ના  જોડાણ અર્થે રેલ્વે ફાટક નંબર : ૧૨૬ ના સ્થાને રેલ્વે ફ્લાયઓવર બ્રિજનું આજે ભાજપા – ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલજી દ્વારા ભૂમિપૂજન થયું… રૂપિયા ૩૯.૬૮ કરોડના ખર્ચે ૯૩૧.૩૮૪  મીટર લંબાઈનો ૭.૫૦ મીટર (૨ લેન) પોહળાઈનો આ ફ્લાયઓવર બ્રીજનું ૧૧ મહિનામાં કામ પુર્ણ કરી લોકાર્પિત થશે… વિજલપોર ફાટક માટે વર્ષોથી ફ્લાયઓવર બ્રિજની માંગણી અને એના માટેના અથાગ પ્રયત્નો આજે સહર્ષ પુર્ણ થયા…

January 7, 2021

કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત  સહયોગથી ટ્રાફિકના સરળ નિયમન તેમજ  નવસારી અને વિજલપોરશહેર ના  જોડાણ અર્થે રેલ્વે ફાટક નંબર :

ભાજપા – ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ રાજ્યવ્યાપી પેજ સમિતિ અભિયાનના ભાગરૂપે આજે નવસારી જિલ્લાના કુલ : ૯૮૧ બુથમાં બનેલ પેજ સમિતિના ઓળખકાર્ડ વિતરણ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજીના અધ્યક્ષ સ્થાને આયોજિત થયો જેમાં ઉપસ્થિત રહ્યો… આગામી સ્થાનિક સ્વરાજય ચૂંટણીમાં ભાજપાના દરેક ઉમેદવારની ભવ્ય જીત માટે પેજ સમિતિ ચાવીરૂપ સાબિત થશે એવો વિશ્વાસ છે… 🌷🌷🌷 આજના પેજ સમિતિ ઓળખ કાર્ડ વિતરણ કાર્યક્રમમાં ભાજપ જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી પીયૂષભાઈ દેસાઈ, માજી મંત્રી વડીલ શ્રી મંગુભાઈ પટેલ, જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ શ્રી બાબુભાઇ જીરાવાલા, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, મંડળ પ્રમુખ તથા મહામંત્રીશ્રીઓ તેમજ અગ્રણી કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા…

January 7, 2021

ભાજપા – ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ રાજ્યવ્યાપી પેજ સમિતિ અભિયાનના ભાગરૂપે

આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – ૨૦૨૧ અંતર્ગત ભાજપા ગુજરાત પ્રદેશના આયોજન અને માર્ગદર્શન પ્રમાણે જલાલપોર તાલુકાના બોદાલી તાલુકા પંચાયત શક્તિકેન્દ્ર ની ચૂંટણીલક્ષી સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહયો… શક્તિકેન્દ્ર ની ચૂંટણીલક્ષી સમીક્ષાની આ બેઠકમાં જિલ્લા ભાજપ દ્વારા નિયુકત મંડળ ઇન્ચાર્જ શ્રી માધુભાઈ કથીરિયા, શ્રી સુરેશભાઈ મકવાણા, શ્રી વિજયભાઈ પટેલ, માજી જલાલપોર તાલુકા ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ પટેલ, જલાલપોર મંડળ સંગઠન પ્રમુખ શ્રી રણધીરભાઈ પટેલ તેમજ સંગઠન હોદેદારો, ચુંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો તેમજ આગેવાન કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા… આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપના દરેક ઉમેદવારને જવલંત વિજય અપાવવા કટિબદ્ધ છે…

January 2, 2021

આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – ૨૦૨૧ અંતર્ગત ભાજપા ગુજરાત પ્રદેશના આયોજન અને માર્ગદર્શન પ્રમાણે જલાલપોર તાલુકાના બોદાલી તાલુકા પંચાયત શક્તિકેન્દ્ર

આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – ૨૦૨૧ અંતર્ગત ભાજપા ગુજરાત પ્રદેશના આયોજન અને માર્ગદર્શન પ્રમાણે જલાલપોર તાલુકાના મટવાડ તાલુકા પંચાયત શક્તિકેન્દ્ર ની ચૂંટણીલક્ષી સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહયો… શક્તિકેન્દ્ર ની ચૂંટણીલક્ષી સમીક્ષાની આ બેઠકમાં જિલ્લા ભાજપ દ્વારા નિયુકત મંડળ ઇન્ચાર્જ શ્રી માધુભાઈ કથીરિયા, શ્રી સુરેશભાઈ મકવાણા, શ્રી વિજયભાઈ પટેલ, માજી જલાલપોર તાલુકા ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ પટેલ, જલાલપોર મંડળ સંગઠન પ્રમુખ શ્રી રણધીરભાઈ પટેલ તેમજ સંગઠન હોદેદારો, ચુંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો તેમજ આગેવાન કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા… આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપના દરેક ઉમેદવારને જવલંત વિજય અપાવવા કટિબદ્ધ છે…

January 2, 2021

આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – ૨૦૨૧ અંતર્ગત ભાજપા ગુજરાત પ્રદેશના આયોજન અને માર્ગદર્શન પ્રમાણે જલાલપોર તાલુકાના મટવાડ તાલુકા પંચાયત શક્તિકેન્દ્ર

આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – ૨૦૨૧ અંતર્ગત ભાજપા ગુજરાત પ્રદેશના આયોજન અને માર્ગદર્શન પ્રમાણે જલાલપોર તાલુકાના ઓંજલ તાલુકા પંચાયત શક્તિકેન્દ્ર ની ચૂંટણીલક્ષી સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહયો… શક્તિકેન્દ્ર ની ચૂંટણીલક્ષી સમીક્ષાની આ બેઠકમાં જિલ્લા ભાજપ દ્વારા નિયુકત જીલ્લા ઇન્ચાર્જ શ્રી રાકેશભાઇ દેસાઇ અને મંડળ ઇન્ચાર્જ શ્રી માધુભાઈ કથીરિયા, શ્રી સુરેશભાઈ મકવાણા, શ્રી વિજયભાઈ પટેલ, માજી જલાલપોર તાલુકા ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ પટેલ, જલાલપોર મંડળ સંગઠન પ્રમુખ શ્રી રણધીરભાઈ પટેલ તેમજ સંગઠન હોદેદારો, ચુંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો તેમજ આગેવાન કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા… આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપના દરેક ઉમેદવારને જવલંત વિજય અપાવવા કટિબદ્ધ છે…

January 2, 2021

આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – ૨૦૨૧ અંતર્ગત ભાજપા ગુજરાત પ્રદેશના આયોજન અને માર્ગદર્શન પ્રમાણે જલાલપોર તાલુકાના ઓંજલ તાલુકા પંચાયત શક્તિકેન્દ્ર