“मंदिर निर्माण में हाथ बढ़ाएं, आओ प्रभु श्री राम का घर सजाएं” અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રીરામ મંદિરના નિર્માણમાં દેશ અને દુનિયાના શ્રી રામ ભક્તો આર્થિક યોગદાન કરી રહ્યા છે ત્યારે આજે મને પણ શ્રી રામ મંદિર નિધિ સમર્પણ અભિયાનમાં યથાયોગ્ય શ્રદ્ધા સમર્પિત કરવાનો અવસર પ્રાપ્ત થયો… 🚩🚩 જય શ્રી રામ 🚩🚩

January 15, 2021

“मंदिर निर्माण में हाथ बढ़ाएं,

आओ प्रभु श्री राम का घर सजाएं”

 

અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રીરામ મંદિરના નિર્માણમાં દેશ અને દુનિયાના શ્રી રામ ભક્તો આર્થિક યોગદાન કરી રહ્યા છે ત્યારે આજે મને પણ શ્રી રામ મંદિર નિધિ સમર્પણ અભિયાનમાં યથાયોગ્ય શ્રદ્ધા સમર્પિત કરવાનો અવસર પ્રાપ્ત થયો…

 

🚩🚩 જય શ્રી રામ 🚩🚩