રાજ્ય સરકારની ખેડૂતો માટેની ‘કિસાન સૂર્યોદય યોજના’ ના બીજા તબક્કામાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાથી આજે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવાજી દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો… આજથી અમલમાં આવતી આ યોજના થકી જલાલપોર તાલુકાના ૦૯ ફિડરોમાં આવતા ૫૦ ગામોના ખેડૂતોને લાભ મળશે જે તબક્કાવાર આખા જિલ્લાના અમલીકરણ થશે. ખેડૂતોને હવે દિવસે વિજળી મળતા, રાતના ઉજાગરા, વન્યપ્રાણી અને જીવજંતુનો ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી રાહત મળશે… રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી મા. શ્રી વિજયભાઈ રૂપાણીજીનો ખેડૂતો માટેના ‘દિવસે કામ, રાતે આરામ’ સંકલ્પ આ મહત્વપૂર્ણ યોજના થકી પરિપૂર્ણ થશે…

January 9, 2021

રાજ્ય સરકારની ખેડૂતો માટેની ‘કિસાન સૂર્યોદય યોજના’ ના બીજા તબક્કામાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાથી આજે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવાજી દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો…

 

આજથી અમલમાં આવતી આ યોજના થકી જલાલપોર તાલુકાના ૦૯ ફિડરોમાં આવતા ૫૦ ગામોના ખેડૂતોને લાભ મળશે જે તબક્કાવાર આખા જિલ્લાના અમલીકરણ થશે. ખેડૂતોને હવે દિવસે વિજળી મળતા, રાતના ઉજાગરા, વન્યપ્રાણી અને જીવજંતુનો ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી રાહત મળશે…

 

રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી મા. શ્રી વિજયભાઈ રૂપાણીજીનો ખેડૂતો માટેના ‘દિવસે કામ, રાતે આરામ’ સંકલ્પ આ મહત્વપૂર્ણ યોજના થકી પરિપૂર્ણ થશે…