આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – ૨૦૨૧ અંતર્ગત ભાજપા ગુજરાત પ્રદેશના આયોજન અને માર્ગદર્શન પ્રમાણે જલાલપોર તાલુકાના ઓંજલ તાલુકા પંચાયત શક્તિકેન્દ્ર ની ચૂંટણીલક્ષી સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહયો… શક્તિકેન્દ્ર ની ચૂંટણીલક્ષી સમીક્ષાની આ બેઠકમાં જિલ્લા ભાજપ દ્વારા નિયુકત જીલ્લા ઇન્ચાર્જ શ્રી રાકેશભાઇ દેસાઇ અને મંડળ ઇન્ચાર્જ શ્રી માધુભાઈ કથીરિયા, શ્રી સુરેશભાઈ મકવાણા, શ્રી વિજયભાઈ પટેલ, માજી જલાલપોર તાલુકા ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ પટેલ, જલાલપોર મંડળ સંગઠન પ્રમુખ શ્રી રણધીરભાઈ પટેલ તેમજ સંગઠન હોદેદારો, ચુંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો તેમજ આગેવાન કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા… આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપના દરેક ઉમેદવારને જવલંત વિજય અપાવવા કટિબદ્ધ છે…

January 2, 2021

આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – ૨૦૨૧ અંતર્ગત ભાજપા ગુજરાત પ્રદેશના આયોજન અને માર્ગદર્શન પ્રમાણે જલાલપોર તાલુકાના ઓંજલ તાલુકા પંચાયત શક્તિકેન્દ્ર ની ચૂંટણીલક્ષી સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહયો…

 

શક્તિકેન્દ્ર ની ચૂંટણીલક્ષી સમીક્ષાની આ બેઠકમાં જિલ્લા ભાજપ દ્વારા નિયુકત જીલ્લા ઇન્ચાર્જ શ્રી રાકેશભાઇ દેસાઇ અને મંડળ ઇન્ચાર્જ શ્રી માધુભાઈ કથીરિયા, શ્રી સુરેશભાઈ મકવાણા, શ્રી વિજયભાઈ પટેલ, માજી જલાલપોર તાલુકા ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ પટેલ, જલાલપોર મંડળ સંગઠન પ્રમુખ શ્રી રણધીરભાઈ પટેલ તેમજ સંગઠન હોદેદારો, ચુંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો તેમજ આગેવાન કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા…

 

આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપના દરેક ઉમેદવારને જવલંત વિજય અપાવવા કટિબદ્ધ છે…