કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત  સહયોગથી ટ્રાફિકના સરળ નિયમન તેમજ  નવસારી અને વિજલપોરશહેર ના  જોડાણ અર્થે રેલ્વે ફાટક નંબર : ૧૨૬ ના સ્થાને રેલ્વે ફ્લાયઓવર બ્રિજનું આજે ભાજપા – ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલજી દ્વારા ભૂમિપૂજન થયું… રૂપિયા ૩૯.૬૮ કરોડના ખર્ચે ૯૩૧.૩૮૪  મીટર લંબાઈનો ૭.૫૦ મીટર (૨ લેન) પોહળાઈનો આ ફ્લાયઓવર બ્રીજનું ૧૧ મહિનામાં કામ પુર્ણ કરી લોકાર્પિત થશે… વિજલપોર ફાટક માટે વર્ષોથી ફ્લાયઓવર બ્રિજની માંગણી અને એના માટેના અથાગ પ્રયત્નો આજે સહર્ષ પુર્ણ થયા…

January 7, 2021

કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત  સહયોગથી ટ્રાફિકના સરળ નિયમન તેમજ  નવસારી અને વિજલપોરશહેર ના  જોડાણ અર્થે રેલ્વે ફાટક નંબર : ૧૨૬ ના સ્થાને રેલ્વે ફ્લાયઓવર બ્રિજનું આજે ભાજપા – ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલજી દ્વારા ભૂમિપૂજન થયું…

 

રૂપિયા ૩૯.૬૮ કરોડના  ખર્ચે ૯૩૧.૩૮૪  મીટર લંબાઈનો ૭.૫૦ મીટર (૨ લેન) પોહળાઈનો આ ફ્લાયઓવર બ્રીજનું ૧૧ મહિનામાં કામ પુર્ણ કરી લોકાર્પિત થશે…

 

વિજલપોર ફાટક માટે વર્ષોથી ફ્લાયઓવર બ્રિજની માંગણી અને એના માટેના અથાગ પ્રયત્નો આજે સહર્ષ પુર્ણ થયા…