સમાચાર

ગુજરાતના રાજ્યપાલ આદરણીય શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના ૧૭ માં મુખ્યમંત્રી તરીકે પદનામિત શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આજે મુખ્યમંત્રીશ્રી તરીકેના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.જેમાં હાજર રહ્યો. આ શપથવિધિ સમારોહમાં ભારત સરકાર ના ગૃહ અને સહકાર વિભાગના કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી અમિતભાઇ શાહ સાહેબ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાહેબ, હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર સાહેબ, ગોવાના મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંત સાહેબ, કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમ્મઈ સાહેબ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાહેબ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરજી, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયાજી, કોલસા-ખાણ અને સંસદીય કાર્ય વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોષીજી, મત્યપાલન-પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાજી, કેન્દ્રીય આયુષ વિભાગના રાજ્યમંત્રી શ્રી મહેન્દ્ર મુંજપરાજી, રેલવે વિભાગના રાજ્યમંત્રી શ્રીમતિ દર્શના જરદોશ, ભારતીય જનતા પક્ષના મહામંત્રીશ્રીઓ બી. એલ. સંતોષજી, શ્રી અરુણ સિંહજી, રાજ્ય અને રાષ્ટ્રના આદરણીય સંતો-મહંતો, ગણમાન્ય વરિષ્ઠ અગ્રણીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, તથા શુભેચ્છકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા… આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન અને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ…

September 13, 2021

ગુજરાતના રાજ્યપાલ આદરણીય  શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના ૧૭ માં મુખ્યમંત્રી તરીકે પદનામિત  શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આજે મુખ્યમંત્રીશ્રી તરીકેના હોદ્દા

ચીજગામ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત ચીજગામ રાણાભાઠા રોડ, ચીજગામ અગરીયા ફળિયા થી મેઇન રોડ થી સ્કૂલ ફળિયાને જોડતો રોડ અને તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત બ્લોક પેવિંગ અને ગટર કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતિના ચેરમેન શ્રીમતી દિપાબેન, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, જી.પં સભ્ય શ્રી શંકરભાઇ, શ્રી બળવંતભાઇ, તા.પં સભ્ય શ્રીમતી પ્રકૃતિબેન પટેલ, શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતિ નિલમબેન, શ્રીમતી તૃપ્તીબેન, શ્રી ધર્મેશભાઇ, જલાલપોર તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

September 8, 2021

ચીજગામ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત ચીજગામ રાણાભાઠા રોડ, ચીજગામ અગરીયા

વેડછા ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત વેડછા અગાસી હળપતિવાસ થી પાંચ ખાડીયા થઇ કબ્રસ્તાનને જોડતો રોડ અને તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત ડામર રોડ અને ગટર કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતિના ચેરમેન શ્રીમતી દિપાબેન, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, જી. પં સભ્ય શ્રી શંકરભાઇ, શ્રી બળવંતભાઇ, તા.પં સભ્ય શ્રીમતી પ્રકૃતિબેન પટેલ, શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતિ નિલમબેન, શ્રી ધર્મેશભાઇ, જલાલપોર તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ તથા વેડછા ગામના સરપંચ શ્રીમતી ગીતાબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

September 8, 2021

વેડછા ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત વેડછા અગાસી હળપતિવાસ થી પાંચ

વચ્છરવાડ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત વચ્છરવાડ ગૌચરફળિયા રોડ અને તાલુકા પંચાયત નવસારી હસ્તકના ૧૫મું નાણાપંચ યોજના અંતર્ગત બ્લોક પેવિંગ કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન, સામાજીક ન્યાય સમીતીના અધ્યક્ષ શ્રી અરવિંદભાઇ, નવસારી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, નવસારી જિલ્લા ભા.જ.પા ઉપપ્રમુખ શ્રી જીગરભાઇ, માજી ઉપપ્રમુખ શ્રી વસંતભાઇ, નવસારી તાલુકા ભા.જ.પા મહામંત્રી શ્રી મહેશભાઇ, નવસારી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી પ્રકાશભાઇ, જલાલપોર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, તા.પં સભ્ય દિગેશભાઇ તથા વચ્છરવાડ શીંગોદ ગામના સરપંચ શ્રીરવજીભાઇ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

September 6, 2021

વચ્છરવાડ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત વચ્છરવાડ ગૌચરફળિયા રોડ અને તાલુકા

શીંગોદ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત શીંગોદ થી શાહુને જોડતો રોડ અને તાલુકા પંચાયત નવસારી હસ્તકના ૧૫મું નાણાપંચ યોજના અંતર્ગત બ્લોક પેવિંગ કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન, સામાજીક ન્યાય સમીતીના અધ્યક્ષ શ્રી અરવિંદભાઇ, નવસારી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, નવસારી જિલ્લા ભા.જ.પા ઉપપ્રમુખ શ્રી જીગરભાઇ, માજી ઉપપ્રમુખ શ્રી વસંતભાઇ, નવસારી તાલુકા ભા.જ.પા મહામંત્રી શ્રી મહેશભાઇ, નવસારી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી પ્રકાશભાઇ, જલાલપોર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, તા.પં સભ્ય દિગેશભાઇ તથા શીંગોદ ગામના સરપંચ શ્રી કૌશીકભાઇ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

September 6, 2021

શીંગોદ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત શીંગોદ થી શાહુને જોડતો રોડ

દંડેશ્વર ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત દંડેશ્વર આદર્શનગર રોડ અને તાલુકા પંચાયત નવસારી હસ્તકના ૧૫મું નાણાપંચ યોજના અંતર્ગત બ્લોક પેવિંગ કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન, સામાજીક ન્યાય સમીતીના અધ્યક્ષ શ્રી અરવિંદભાઇ, નવસારી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, નવસારી જિલ્લા ભા.જ.પા ઉપપ્રમુખ શ્રી જીગરભાઇ, માજી ઉપપ્રમુખ શ્રી વસંતભાઇ, નવસારી તાલુકા ભા.જ.પા મહામંત્રી શ્રી મહેશભાઇ, નવસારી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી પ્રકાશભાઇ, જલાલપોર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, તા.પં સભ્ય દિગેશભાઇ તથા દંડેશ્વર ગામના સરપંચ શ્રીમતી સંગીતાબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

September 6, 2021

દંડેશ્વર ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત દંડેશ્વર આદર્શનગર રોડ અને તાલુકા

આજે શિક્ષક દિન અંતર્ગત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત શ્રેષ્ઠ શિક્ષક પારિતોષીક વિતરણ સમારોહ આહવા – જિલ્લા ડાંગ ખાતે ઉપસ્થિત રહી શિક્ષણ ક્ષેત્રે દિશા સૂચક કામગીરી કરતા શિક્ષકોને સન્માનિયા… સમાજ ઘડતરમાં પાયાનું કામ કરતા શિક્ષકોને પોતાનું શ્રેષ્ઠતમ વિધાર્થીઓને આપી દેશના શ્રેષ્ઠતમ નાગરિક બનવા પથદર્શક બનવા અનુરોધ કર્યો… આજના સન્માન સમારોહમાં ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલ તેમજ જિલ્લા વહીવટીતંત્ર સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા…

September 5, 2021

આજે શિક્ષક દિન અંતર્ગત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત શ્રેષ્ઠ શિક્ષક પારિતોષીક વિતરણ સમારોહ આહવા – જિલ્લા ડાંગ ખાતે

સાગરા ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત વા ફળિયા થી માહ્યાવંશી ફળિયાને જોડતો રોડ અને તાલુકા પંચાયત નવસારી હસ્તકના ૧૫મું નાણાપંચ યોજના અંતર્ગત બ્લોક પેવિંગ કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, ઉપ્રમુખ શ્રી મીનેષભાઇ, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ જલાલપોર શાસક પક્ષ નેતા શ્રી નિલેશભાઇ, તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ,મહામંત્રી શ્રી દિપેશભાઇ, શ્રી નિલેશભાઇ,નવસારી જિલ્લા ભા.જ.પા યુવા મોરચાના પ્રમુખ શ્રી મહાદેવભાઇ, ઉપપ્રમુખ શ્રી હિતેશભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી અશોકભાઇ, જી. પં સભ્ય શ્રી બળવંતભાઇ, શ્રીમતી અનિતાબેન, શ્રીમતી ભારતીબેન, તા.પં સભ્યો શ્રી પ્રમોદભાઇ, શ્રી જગુભાઇ, શ્રી મિનેષભાઇ, શ્રીમતી હેમલતાબેન, શ્રીમતી મનીષાબેન તથા સાગરા ગામના સરપંચ શ્રી ઉમેશભાઇ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

August 29, 2021

સાગરા ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત વા ફળિયા થી માહ્યાવંશી ફળિયાને