આજે શિક્ષક દિન અંતર્ગત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત શ્રેષ્ઠ શિક્ષક પારિતોષીક વિતરણ સમારોહ આહવા – જિલ્લા ડાંગ ખાતે ઉપસ્થિત રહી શિક્ષણ ક્ષેત્રે દિશા સૂચક કામગીરી કરતા શિક્ષકોને સન્માનિયા… સમાજ ઘડતરમાં પાયાનું કામ કરતા શિક્ષકોને પોતાનું શ્રેષ્ઠતમ વિધાર્થીઓને આપી દેશના શ્રેષ્ઠતમ નાગરિક બનવા પથદર્શક બનવા અનુરોધ કર્યો… આજના સન્માન સમારોહમાં ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલ તેમજ જિલ્લા વહીવટીતંત્ર સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા…

September 5, 2021

આજે શિક્ષક દિન અંતર્ગત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત શ્રેષ્ઠ શિક્ષક પારિતોષીક વિતરણ સમારોહ આહવા – જિલ્લા ડાંગ ખાતે  ઉપસ્થિત રહી શિક્ષણ ક્ષેત્રે દિશા સૂચક કામગીરી કરતા શિક્ષકોને સન્માનિયા…

સમાજ ઘડતરમાં પાયાનું કામ કરતા શિક્ષકોને પોતાનું શ્રેષ્ઠતમ વિધાર્થીઓને આપી દેશના શ્રેષ્ઠતમ નાગરિક બનવા પથદર્શક બનવા અનુરોધ કર્યો…

આજના સન્માન સમારોહમાં ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલ તેમજ જિલ્લા વહીવટીતંત્ર સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા…