મંદિર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક મળી… બેઠક બાદ આરોગ્ય કેન્દ્રમાં દાખલ દર્દીઓની ખબર પૂછી અને કોરોનાના સંભવત ત્રીજા વેવની પૂર્વ તૈયારીનું નિરિક્ષણ કરી ડોકટરર્સ અને સ્ટાફ સાથે ચર્ચા વિચારણા કરી આવશ્યક સુચનો કર્યા…

September 4, 2021

 

મંદિર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક મળી…

બેઠક બાદ આરોગ્ય કેન્દ્રમાં દાખલ દર્દીઓની ખબર પૂછી અને કોરોનાના સંભવત ત્રીજા વેવની પૂર્વ તૈયારીનું નિરિક્ષણ કરી ડોકટરર્સ અને સ્ટાફ સાથે ચર્ચા વિચારણા કરી આવશ્યક સુચનો કર્યા…