જલાલપોર તાલુકા ભા. જ. પા દ્વારા આયોજિત ‘નમો એપ’ અને ટ્વીટર અભિયાન માટેની કાર્યશાળામાં ઉપસ્થિત રહ્યો… નમો એપ અને ટ્વીટર એપની ઉપયોગીતા અંગે જિલ્લા IT & SM ના ઇન્ચાર્જઓ દ્વારા પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી એપ અંગે વિસ્તૃત માહિતી કાર્યશાળામાં ઉપસ્થિત કાર્યકર્તાઓને આપી હતી…

September 9, 2021

જલાલપોર તાલુકા ભા. જ. પા દ્વારા આયોજિત ‘નમો એપ’  અને ટ્વીટર અભિયાન માટેની કાર્યશાળામાં ઉપસ્થિત રહ્યો…

નમો એપ અને ટ્વીટર એપની ઉપયોગીતા અંગે જિલ્લા IT & SM ના ઇન્ચાર્જઓ દ્વારા પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી એપ અંગે વિસ્તૃત માહિતી કાર્યશાળામાં ઉપસ્થિત કાર્યકર્તાઓને આપી હતી…