સમાચાર

ઓંણચી ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૧ – ૨૨ અંતર્ગત ભટ્ટાઇ મોલધરા રોડ કામનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન, નવસારી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, , નવસારી જિલ્લા ભા.જ.પા ઉપપ્રમુખ શ્રી જીગરભાઇ, માજી ઉપપ્રમુખ શ્રી વસંતભાઇ, નવસારી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી પ્રકાશભાઇ, જલાલપોર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, તા.પં સભ્ય દિગેશભાઇ તથા ઓંણચી ગામના સરપંચ શ્રી રાકેશભાઈ, મોલધરા ગામના સરપંચ શ્રીમતી દમયંતીબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

April 7, 2022

ઓંણચી ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૧ – ૨૨ અંતર્ગત ભટ્ટાઇ મોલધરા રોડ કામનું ખાતમુહૂર્ત

નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા લૂંસીકુઈ મેદાન – નવસારી ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ- ૨૦૨૨ ના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યો… તમામ ખેલાડીઓને શુભકામના તેમજ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન… 🌺🌺🌺

April 6, 2022

નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા લૂંસીકુઈ મેદાન – નવસારી ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ- ૨૦૨૨ ના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યો… તમામ ખેલાડીઓને શુભકામના

ભારતીય જનતા પાર્ટીના ૪૨ મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત શોભાયાત્રા – ધ્વજારોહણ તેમજ દેશના પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વર્ચ્યુલી કાર્યકરોને સંબોધિત કર્યા જે ‘શ્રી કમલમ’ ભા. જ. પા. જિલ્લા કાર્યાલય ખાતે કેબીનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી પીયૂષભાઈ દેસાઇ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા હોદ્દેદારો, તેમજ કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહી સાંભળ્યા… #BJPFoundationDay #BhartiyaJanataParty #BJPSthapnaDiwas

April 6, 2022

ભારતીય જનતા પાર્ટીના ૪૨ મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત શોભાયાત્રા – ધ્વજારોહણ તેમજ દેશના પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વર્ચ્યુલી

ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર ગુજરાતમાં એક જ સમયે કુલ ૪૧ સ્થાનો ઉપર આયોજિત ‘સક્રિય કાર્યકર્તા મહાસંમેલન’ અંતર્ગત નવસારી તાલુકાના ખડસુપા ખાતે ભા. જ. પા. – નવસારી જિલ્લા આયોજિત સંમેલનમાં ઉપસ્થિત રહ્યો… ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આયોજિત આ મહાસંમેલનમાં રાજ્ય સરકારના મંત્રી તથા નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઇ ચૌધરી, જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ જિલ્લા તેમજ તાલુકા સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં જિલ્લાના સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

April 5, 2022

ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર ગુજરાતમાં એક જ સમયે કુલ ૪૧ સ્થાનો ઉપર આયોજિત ‘સક્રિય કાર્યકર્તા મહાસંમેલન’

નવસારી – વિજલપોર નગરપાલિકાના વોર્ડ નં. ૮,૯,૧૦અને વોર્ડ નં. ૧૧ માં ૧૪મું નાણાપંચ યોજના અંતર્ગતડામર રોડ અને બ્લોક પેવિંગ કામોનું ખાતમુહૂર્ત કર્યું…

March 27, 2022

નવસારી – વિજલપોર નગરપાલિકાના વોર્ડ નં. ૮,૯,૧૦અને વોર્ડ નં. ૧૧ માં ૧૪મું નાણાપંચ યોજના અંતર્ગતડામર રોડ અને બ્લોક પેવિંગ કામોનું

આજરોજ કોથમડી ગામના નયનરમ્ય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રી બત્રીસી પુરોહિત સમાજ દ્વારા આયોજીત શ્રી ૧૦૦૮ શિવાનંદજી મહારાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજર રહ્યો… સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ અભિનંદન…

March 26, 2022

આજરોજ કોથમડી ગામના નયનરમ્ય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રી બત્રીસી પુરોહિત સમાજ દ્વારા આયોજીત શ્રી ૧૦૦૮ શિવાનંદજી મહારાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજર

પીંજરા ગામે પીંજરા – વેગામ નવયુવક મંડળ દ્વારા આયોજીત ઓલ ઈન્ડીયા શુટીંગ વોલીબોલ ટૂર્નામેન્ટ ની ફાઇનલ મેચમાં ઉપસ્થિત રહ્યો… સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ સૌ આયોજકોને પણ અભિનંદન…

March 20, 2022

પીંજરા ગામે પીંજરા – વેગામ નવયુવક મંડળ દ્વારા આયોજીત ઓલ ઈન્ડીયા શુટીંગ વોલીબોલ ટૂર્નામેન્ટ ની ફાઇનલ મેચમાં ઉપસ્થિત રહ્યો… સૌ