આજરોજ એકતા સ્પોટર્સ નાગધરા દ્વારા આયોજીત નવસારી તાલુકા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ ને ખુલ્લી મૂકી…
ખેલાડીઓનો ઉત્સાહ અને ક્રિકેટ રસિકોની આતુરતા આયોજકોને ચોક્કસ જ પ્રોત્સાહિત કરશે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ અભિનંદન…