નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા લૂંસીકુઈ મેદાન – નવસારી ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ- ૨૦૨૨ ના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યો… તમામ ખેલાડીઓને શુભકામના તેમજ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન… 🌺🌺🌺
April 6, 2022
નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા લૂંસીકુઈ મેદાન – નવસારી ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ- ૨૦૨૨ ના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યો…
તમામ ખેલાડીઓને શુભકામના તેમજ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન…