ભારતીય જનતા પાર્ટીના ૪૨ મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત શોભાયાત્રા – ધ્વજારોહણ તેમજ દેશના પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વર્ચ્યુલી કાર્યકરોને સંબોધિત કર્યા જે ‘શ્રી કમલમ’ ભા. જ. પા. જિલ્લા કાર્યાલય ખાતે કેબીનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી પીયૂષભાઈ દેસાઇ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા હોદ્દેદારો, તેમજ કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહી સાંભળ્યા… #BJPFoundationDay #BhartiyaJanataParty #BJPSthapnaDiwas

April 6, 2022
ભારતીય જનતા પાર્ટીના ૪૨ મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત શોભાયાત્રા – ધ્વજારોહણ તેમજ દેશના પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વર્ચ્યુલી કાર્યકરોને સંબોધિત કર્યા જે ‘શ્રી કમલમ’ ભા. જ. પા. જિલ્લા કાર્યાલય ખાતે કેબીનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી પીયૂષભાઈ દેસાઇ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા હોદ્દેદારો, તેમજ કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહી સાંભળ્યા…
#BJPSthapnaDiwas