નવસારી – વિજલપોર નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી જાગૃતિબેન સંદીપભાઇ દેસાઈના પુત્ર રુદ્ર ના જન્મદિવસ નિમિત્તે વી. આર. હોસ્પિટલના સહયોગથી આયોજિત નિશુલ્ક ચિકિત્સા કેમ્પનું શુભારંભ કર્યું…
ચિ. રુદ્ર ને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામના સાથે નિશુલ્ક ચિકિત્સા કેમ્પના આયોજન માટે પરિવાર તેમજ કેમ્પમાં સેવા આપનાર તબીબોને ખૂબ ખૂબ અભિનંદન… ☘️🌸☘️









