સમાચાર

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આયોજિત જન સંપર્ક અભિયાન અંતર્ગત સંપર્ક સે સમર્થન કાર્યક્રમ અન્વયે નવસારી તાલુકાના આમડપોર ગામે અજીતભાઈ દેસાઇના નિવાસસ્થાને જનસંપર્ક કરી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં #9YearsOfSeva ના આદર્શ સાથે થયેલા વિવિધ વિકાસકાર્યો ની ચર્ચા કરી તેમજ અનેક યોજનાની માહિતી આપી સાથે એમના અનુભવોને પણ જાણ્યા… આ પ્રસંગે નવસારી જિલ્લા સંગઠન ઉપાધ્યક્ષ જીગરભાઈ, શ્રીમતી તૃષાબેન, જલાલપોર તાલુકા કાર્યકારી મંડળ પ્રમુખ અશોકભાઇ, નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રકાશભાઇ, જલાલપોર તાલુકા કારોબારી અધ્યક્ષ રણધીરભાઈ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા… #SamparkSeSamarthan #JanSamparkAbhiyan

June 3, 2023

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આયોજિત જન સંપર્ક અભિયાન અંતર્ગત સંપર્ક સે સમર્થન કાર્યક્રમ અન્વયે નવસારી તાલુકાના આમડપોર ગામે અજીતભાઈ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આયોજિત જન સંપર્ક અભિયાન અંતર્ગત સંપર્ક સે સમર્થન કાર્યક્રમ અન્વયે નવસારી તાલુકાના ધામણ ગામે ખેડૂત અને સહકારી આગેવાન શ્રી સન્મુખભાઈ પટેલના નિવાસસ્થાને જનસંપર્ક કરી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં #9YearsOfSeva ના આદર્શ સાથે થયેલા વિવિધ વિકાસકાર્યો ની ચર્ચા કરી તેમજ અનેક યોજનાની માહિતી આપી સાથે એમના અનુભવોને પણ જાણ્યા… આ પ્રસંગે નવસારી જિલ્લા સંગઠન ઉપાધ્યક્ષ જીગરભાઈ, શ્રીમતી તૃષાબેન, જલાલપોર તાલુકા કાર્યકારી મંડળ પ્રમુખ અશોકભાઇ, નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રકાશભાઇ, જલાલપોર તાલુકા કારોબારી અધ્યક્ષ રણધીરભાઈ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા… #SamparkSeSamarthan #JanSamparkAbhiyan

June 2, 2023

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આયોજિત જન સંપર્ક અભિયાન અંતર્ગત સંપર્ક સે સમર્થન  કાર્યક્રમ અન્વયે નવસારી તાલુકાના ધામણ ગામે ખેડૂત

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આયોજિત જન સંપર્ક અભિયાન અંતર્ગત સંપર્ક સે સમર્થન કાર્યક્રમ અન્વયે નવસારી તાલુકાના સરઈ ગામે ડેરી પ્રોડક્ટના ઉત્પાદક શ્રી પ્રતિકભાઈ પટેલના નિવાસસ્થાને જનસંપર્ક કરી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં #9YearsOfSeva ના આદર્શ સાથે થયેલા વિવિધ વિકાસકાર્યો ની ચર્ચા કરી તેમજ અનેક યોજનાની માહિતી આપી સાથે એમના અનુભવોને પણ જાણ્યા… આ પ્રસંગે નવસારી જિલ્લા સંગઠન ઉપાધ્યક્ષ જીગરભાઈ, શ્રીમતી તૃષાબેન, જલાલપોર તાલુકા કાર્યકારી મંડળ પ્રમુખ અશોકભાઇ, મહામંત્રી દિપેશભાઈ, નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રકાશભાઇ, જલાલપોર તાલુકા કારોબારી અધ્યક્ષ રણધીરભાઈ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા… #SamparkSeSamarthan #JanSamparkAbhiyan

June 2, 2023

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આયોજિત જન સંપર્ક અભિયાન અંતર્ગત સંપર્ક સે સમર્થન  કાર્યક્રમ અન્વયે નવસારી તાલુકાના સરઈ ગામે ડેરી

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આયોજિત જન સંપર્ક અભિયાન અંતર્ગત સંપર્ક સે સમર્થન કાર્યક્રમ અન્વયે નવસારી તાલુકાના પડઘા ગામે પ્રગતીશીલ ખેડૂત આગેવાન શ્રી અરવિંદભાઇ નાયકના નિવાસસ્થાને જનસંપર્ક કરી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં #9YearsOfSeva ના આદર્શ સાથે થયેલા વિવિધ વિકાસકાર્યો ની ચર્ચા કરી તેમજ અનેક યોજનાની માહિતી આપી સાથે એમના અનુભવોને પણ જાણ્યા… આ પ્રસંગે નવસારી જિલ્લા સંગઠન ઉપાધ્યક્ષ જીગરભાઈ, જલાલપોર તાલુકા કાર્યકારી મંડળ પ્રમુખ અશોકભાઇ, મહામંત્રી દિપેશભાઈ, નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રકાશભાઇ, જલાલપોર તાલુકા કારોબારી અધ્યક્ષ રણધીરભાઈ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા… #SamparkSeSamarthan #JanSamparkAbhiyan

June 2, 2023

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આયોજિત જન સંપર્ક અભિયાન અંતર્ગત સંપર્ક સે સમર્થન કાર્યક્રમ અન્વયે નવસારી તાલુકાના પડઘા ગામે પ્રગતીશીલ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આયોજિત જન સંપર્ક અભિયાન અંતર્ગત સંપર્ક સે સમર્થન કાર્યક્રમ થી  નવસારી તાલુકાના આમરી ગામે નવસારી જિલ્લા સંગઠનના માજી ઉપાધ્યક્ષ અને સિનિયર કાર્યકર્તા શ્રી વસંતભાઇ દેસાઇ નો સંપર્ક કરી અભિયાન ની શરૂઆત કરી. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં #9YearsOfSeva ના આદર્શ સાથે થયેલા વિવિધ વિકાસકાર્યો ની ચર્ચા કરી તેમજ અનેક યોજનાની માહિતી આપી સાથે એમના અનુભવોને પણ જાણ્યા… આ પ્રસંગે નવસારી જિલ્લા સંગઠન ઉપાધ્યક્ષ જીગરભાઈ, જલાલપોર તાલુકા કાર્યકારી મંડળ પ્રમુખ અશોકભાઇ, મહામંત્રી દિપેશભાઈ, નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રકાશભાઇ, જલાલપોર તાલુકા કારોબારી અધ્યક્ષ રણધીરભાઈ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા… #SamparkSeSamarthan #JanSamparkAbhiyan

June 2, 2023

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આયોજિત જન સંપર્ક અભિયાન અંતર્ગત સંપર્ક સે સમર્થન કાર્યક્રમ થી  નવસારી તાલુકાના આમરી ગામે નવસારી

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને સુશાસનના 9 વર્ષ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન. આ 9 વર્ષમાં ભારતે પ્રાચીન સાંસ્કૃતિક મૂલ્યોના જતનની સાથે વૈશ્વિક પ્રગતિ સાધી છે. ગરીબ કલ્યાણ, યુવા ઉત્કર્ષ, મહિલા સશક્તિકરણ, કૃષિ અને ઔદ્યોગિક વિકાસ સહિતના દરેક ક્ષેત્રે ભારતે અભૂતપૂર્વ પ્રગતિ સાધીને આત્મનિર્ભરતા તરફ આગેકદમ માંડ્યા છે. આવો, આ અમૃતકાળમાં ભારત વિકસિત દેશોની હરોળમાં મોખરાનું સ્થાન મેળવે એ માટે સહિયારો પુરુષાર્થ કરવા આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ. 9 વર્ષ સેવાના 9 વર્ષ સુશાસનના 9 વર્ષ ગરીબ કલ્યાણના #9YearsOfSeva #9YearsOfModiGovernment

May 30, 2023

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને સુશાસનના 9 વર્ષ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન. આ 9 વર્ષમાં