આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને સુશાસનના 9 વર્ષ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન. આ 9 વર્ષમાં ભારતે પ્રાચીન સાંસ્કૃતિક મૂલ્યોના જતનની સાથે વૈશ્વિક પ્રગતિ સાધી છે. ગરીબ કલ્યાણ, યુવા ઉત્કર્ષ, મહિલા સશક્તિકરણ, કૃષિ અને ઔદ્યોગિક વિકાસ સહિતના દરેક ક્ષેત્રે ભારતે અભૂતપૂર્વ પ્રગતિ સાધીને આત્મનિર્ભરતા તરફ આગેકદમ માંડ્યા છે. આવો, આ અમૃતકાળમાં ભારત વિકસિત દેશોની હરોળમાં મોખરાનું સ્થાન મેળવે એ માટે સહિયારો પુરુષાર્થ કરવા આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ. 9 વર્ષ સેવાના 9 વર્ષ સુશાસનના 9 વર્ષ ગરીબ કલ્યાણના #9YearsOfSeva #9YearsOfModiGovernment

May 30, 2023

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને સુશાસનના 9 વર્ષ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન. આ 9 વર્ષમાં ભારતે પ્રાચીન સાંસ્કૃતિક મૂલ્યોના જતનની સાથે વૈશ્વિક પ્રગતિ સાધી છે. ગરીબ કલ્યાણ, યુવા ઉત્કર્ષ, મહિલા સશક્તિકરણ, કૃષિ અને ઔદ્યોગિક વિકાસ સહિતના દરેક ક્ષેત્રે ભારતે અભૂતપૂર્વ પ્રગતિ સાધીને આત્મનિર્ભરતા તરફ આગેકદમ માંડ્યા છે. આવો, આ અમૃતકાળમાં ભારત વિકસિત દેશોની હરોળમાં મોખરાનું સ્થાન મેળવે એ માટે સહિયારો પુરુષાર્થ કરવા આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ.

9 વર્ષ સેવાના

9 વર્ષ સુશાસનના

9 વર્ષ ગરીબ કલ્યાણના

#9YearsOfSeva

#9YearsOfModiGovernment