માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના સંદેશ “સ્વચ્છતા અને જન ભાગીદારી” અંતર્ગત આજરોજ ગુજરાત ઇકોલોજી કમીશન અને ભારત G – 20 પ્રમુખપદ અંતર્ગત આયોજીત મેગા બીચ સફાઇ અભિયાન માં ઐતિહાસિક ગામ દાંડી ખાતે દરિયા કિનારાની સફાઈ માટે કાર્યકર્તા સાથે જોડાયો… આજના આ સ્વચ્છતા અભિયાનમાં મોટી સંખ્યામાં સરપંચો, ગ્રામજનો અને કાર્યકર્તાઓએ ભાગ લીધો અને સૌએ સ્વચ્છતા માટે લોકોને જાગૃત કરવા સંકલ્પ લીધો… #સ્વચ્છસાગર #સુરક્ષીતસાગર #indiaG20

May 21, 2023

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના સંદેશ  “સ્વચ્છતા અને જન ભાગીદારી”  અંતર્ગત આજરોજ ગુજરાત ઇકોલોજી કમીશન અને ભારત G – 20 પ્રમુખપદ અંતર્ગત આયોજીત મેગા બીચ સફાઇ અભિયાન માં ઐતિહાસિક ગામ દાંડી ખાતે દરિયા કિનારાની સફાઈ માટે કાર્યકર્તા સાથે જોડાયો…

 

 

આજના આ સ્વચ્છતા અભિયાનમાં મોટી સંખ્યામાં સરપંચો, ગ્રામજનો અને કાર્યકર્તાઓએ ભાગ લીધો અને સૌએ સ્વચ્છતા માટે લોકોને જાગૃત કરવા સંકલ્પ લીધો…

 

#સ્વચ્છસાગર

#સુરક્ષીતસાગર

#indiaG20