ભારતીય જનતા પાર્ટી – નવસારી તાલુકાની કારોબારી બેઠક ‘શ્રી કમલમ’ જિલ્લા ભા. જ. પા. કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ ની વિશેષ ઉપસ્થિતિમાં મળી…
બેઠકમાં નવસારી જિલ્લાના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઇ, સંગઠનના હોદ્દેદારો, મંડળ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કારોબારી સભ્યો તેમજ અપેક્ષિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા…