વસર ગામે જે. એન. ફાર્મ ક્રિકેટ કલબ દ્વારા આયોજીત નવસારી તાલુકા ચેમ્પિયનશીપ લીગ – ૧ ડે- નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ કરાવ્યો.. યુવાનો આ ખેલનાં માધ્યમથી એકબીજા સાથે તંદુરસ્ત હરીફાઈ અને સંઘર્ષ કરતા કરતા જીવનનાં પાઠ શીખે અને પારિવારિક અને સામાજિક ભાવના વધુ દ્રઢ બને તેવા શુભ આશય થી આ યુવાનો અને આયોજકો નવો રાહ ચીંધી રહ્યા છે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ આયોજકો ને ખૂબ ખૂબ અભિનંદન…

May 19, 2023

વસર ગામે જે. એન. ફાર્મ ક્રિકેટ કલબ દ્વારા આયોજીત નવસારી તાલુકા ચેમ્પિયનશીપ લીગ – ૧ ડે- નાઈટ  ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ કરાવ્યો..

 

યુવાનો આ ખેલનાં માધ્યમથી એકબીજા સાથે તંદુરસ્ત હરીફાઈ અને સંઘર્ષ કરતા કરતા જીવનનાં પાઠ શીખે અને પારિવારિક અને સામાજિક ભાવના વધુ દ્રઢ બને તેવા શુભ આશય થી આ યુવાનો અને આયોજકો નવો રાહ ચીંધી રહ્યા છે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ આયોજકો ને ખૂબ ખૂબ અભિનંદન…