સમાચાર

ગણપતિ બાપ્પા મોરીયા…. અગલે બરસ તું જલ્દી આ…. #અનંતચતુર્થી નિમિતે દાંડી ખાતે શ્રી ગણેશ પ્રતિમાનું વિસર્જન માટે આવતા ગણેશ મંડળોનું સ્વાગત સહ પ્રતિમા વિસર્જન માટે વહીવટી તંત્ર તેમજ સ્થાનિક કાર્યકર્તાઓ સાથે રહી સુચારુ વ્યવસ્થા માટે માર્ગદર્શીત કર્યા હતા… ગણેશજીનું ભક્તિભાવ સાથે દાંડી દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું. ઉત્સાહ, આનંદ અને શાંતિપૂર્ણ રીતે ગણેશ મંડળો એ બાપા ફરી આવતા વર્ષે જલ્દી આવવાના આમંત્રણ સાથે વિદાય આપી… #ગણપતિબાપ્પામોરિયા #ગણેશવિસર્જન

September 10, 2022

ગણપતિ બાપ્પા મોરીયા…. અગલે બરસ તું જલ્દી આ…. #અનંતચતુર્થી નિમિતે દાંડી ખાતે શ્રી ગણેશ પ્રતિમાનું વિસર્જન માટે આવતા ગણેશ મંડળોનું

નાની કરોડ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત અબ્રામા ખરસાડ રોડ થી ખરસાડ ગોવનતળાવ રોડ અને તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત ડામર રોડ, બ્લોક પેવિંગ અને ગટર ના કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, ઉપપ્રમુખ શ્રી મીનેષભાઈ, દંડક શ્રી હિરેનભાઇ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, મહામંત્રી શ્રી દિપેશભાઇ, જી.પં.સભ્યો શ્રી બળવંતભાઈ, શ્રી શંકરભાઇ, તા.પં. સભ્ય ધર્મેશભાઈ, શ્રીમતી પ્રકૃતિબેન, શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતી તૃપ્તીબેન, જલાલપોર તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ, નાની કરોડ ગામના સરપંચ શ્રી હિરેનભાઈ, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

September 8, 2022

નાની કરોડ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત અબ્રામા ખરસાડ રોડ થી

ખરસાડ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત અબ્રામા ખરસાડ રોડ થી ખરસાડ ગોવનતળાવ રોડ અને તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના ૧૫% વિવેકાધીન, એ.ટી.વી.ટી, ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત ડામર રોડ, બ્લોક પેવિંગ અને ગટર ના કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, ઉપપ્રમુખ શ્રી મીનેષભાઈ, દંડક શ્રી હિરેનભાઇ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, મહામંત્રી શ્રી દિપેશભાઇ, જી.પં.સભ્યો શ્રી બળવંતભાઈ, શ્રી શંકરભાઇ, તા.પં. સભ્ય ધર્મેશભાઈ, શ્રીમતી પ્રકૃતિબેન, શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતી તૃપ્તીબેન, જલાલપોર તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ, ખરસાડ ગામના સરપંચ શ્રીમતી નીરૂબેન, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

September 8, 2022

ખરસાડ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત અબ્રામા ખરસાડ રોડ થી ખરસાડ

કનેરા ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત કનેરા વાડી રોડ અને તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના ૧૫ મું નાણાપંચ યોજના અને સાંસદ સભ્ય ફંડ અંતર્ગત બ્લોક પેવિંગ, સ્મશાનભૂમી બાંધકામ, પ્રોટેકશન વોલ કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, ઉપપ્રમુખ શ્રી મીનેષભાઈ, દંડક શ્રી હિરેનભાઇ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, મહામંત્રી શ્રી દિપેશભાઇ, જી.પં.સભ્યો શ્રી બળવંતભાઈ, શ્રી શંકરભાઇ, તા.પં. સભ્ય ધર્મેશભાઈ, શ્રીમતી પ્રકૃતિબેન, શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતી તૃપ્તીબેન, જલાલપોર તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ, કનેરા ગામના સરપંચ શ્રી નરેશભાઈ, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

September 8, 2022

કનેરા ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત કનેરા વાડી રોડ અને તાલુકા

ઓંજલ માછીવાડ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત ઓંજલ માછીવાડ બંદર પ્રોટેકશન વોલ થી દીવાદાંડી જોઈનીંગ રોડ અને તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના જી. પં, તા. પં. સભ્ય ફંડ, એ.ટી.વી.ટી અને ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત બ્લોક પેવિંગ, ડામર રોડ અને પંપ હાઉસ રૂમ કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, મહામંત્રી શ્રી દિપેશભાઇ, જી.પં. સભ્યો શ્રી બળવંતભાઈ, શ્રી શંકરભાઇ, તા.પં. સભ્ય શ્રીમતી પ્રકૃતિબેન, શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતી તૃપ્તીબેન, જલાલપોર તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ, ઓંજલ ગામના સરપંચ શ્રીમતી નીલમબેન અને માછીવાડ ગામના સરપંચ શ્રી દયારામભાઈ, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

September 8, 2022

ઓંજલ માછીવાડ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત ઓંજલ માછીવાડ બંદર પ્રોટેકશન

સુલતાનપુર ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત સુલતાનપુર માંદરિયા વિલેજ રોડ અને તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના ૧૫% વિવેકાધીન, એ.ટી.વી.ટી, અને ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત ડામર રોડ અને પાણી સુવિધા કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, મહામંત્રી શ્રી દિપેશભાઇ, જી.પં. સભ્યો શ્રી બળવંતભાઈ, શ્રી શંકરભાઇ, તા.પં. સભ્ય શ્રીમતી પ્રકૃતિબેન, જલાલપોર તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ, સુલતાનપુર ગામના સરપંચ શ્રી શશીભાઈ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

September 8, 2022

સુલતાનપુર ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨  – ૨૩ અંતર્ગત સુલતાનપુર માંદરિયા વિલેજ રોડ અને