ઓંજલ માછીવાડ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત ઓંજલ માછીવાડ બંદર પ્રોટેકશન વોલ થી દીવાદાંડી જોઈનીંગ રોડ અને તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના જી. પં, તા. પં. સભ્ય ફંડ, એ.ટી.વી.ટી અને ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત બ્લોક પેવિંગ, ડામર રોડ અને પંપ હાઉસ રૂમ કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, મહામંત્રી શ્રી દિપેશભાઇ, જી.પં. સભ્યો શ્રી બળવંતભાઈ, શ્રી શંકરભાઇ, તા.પં. સભ્ય શ્રીમતી પ્રકૃતિબેન, શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતી તૃપ્તીબેન, જલાલપોર તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ, ઓંજલ ગામના સરપંચ શ્રીમતી નીલમબેન અને માછીવાડ ગામના સરપંચ શ્રી દયારામભાઈ, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

September 8, 2022
ઓંજલ માછીવાડ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત ઓંજલ માછીવાડ બંદર પ્રોટેકશન વોલ થી દીવાદાંડી જોઈનીંગ રોડ અને તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના જી. પં, તા. પં. સભ્ય ફંડ, એ.ટી.વી.ટી અને ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત બ્લોક પેવિંગ, ડામર રોડ અને પંપ હાઉસ રૂમ કામોનું ખાતમુહૂર્ત કર્યું…
આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, મહામંત્રી શ્રી દિપેશભાઇ, જી.પં. સભ્યો શ્રી બળવંતભાઈ, શ્રી શંકરભાઇ, તા.પં. સભ્ય શ્રીમતી પ્રકૃતિબેન, શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતી તૃપ્તીબેન, જલાલપોર તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ, ઓંજલ ગામના સરપંચ શ્રીમતી નીલમબેન અને માછીવાડ ગામના સરપંચ શ્રી દયારામભાઈ, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…