નવસારી – વિજલપોર નગરપાલિકાના વોર્ડ નં. ૧૦ માં આવતા જુદા જુદા વિસ્તારોમાં ૧૪મું નાણાપંચ યોજના અંતર્ગત ડામર રોડ કામોનું ખાતમુહૂર્ત કર્યું…
આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય શ્રી પીયુષભાઈ દેસાઇ, જિલ્લા ભા.જ.પા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશભાઈ, મંડળ હોદેદારો, ચૂંટાયેલા પદાધિકારીઓ, સભ્યો, કાર્યકર્તાઓ, તેમજ નગરજનો હાજર રહ્યા હતા…