આજરોજ ગુજરાત સરકારના ગુજરાત ટુરીઝમ વિભાગના સહયોગ થી કરાડી ગામે અધ્યતન ગાંધી સ્મૃતિ મંદિરના મ્યુઝિયમનું ભૂમિપૂજન કર્યું… આ પ્રસંગે શ્રી બિરાદભાઈ યાજ્ઞિક, શ્રી મોહનભાઇ પટેલ, શ્રી બાબુભાઈ રામા, શ્રી ભરતભાઇ પરમાર, તાલુકાના પદાધિકારીશ્રીઓ, હોદ્દેદારો,સરપંચશ્રીઓ, ગ્રામજનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા…

September 26, 2022

આજરોજ ગુજરાત સરકારના ગુજરાત ટુરીઝમ વિભાગના સહયોગ થી કરાડી ગામે અધ્યતન ગાંધી સ્મૃતિ મંદિરના મ્યુઝિયમનું ભૂમિપૂજન કર્યું…

આ પ્રસંગે શ્રી બિરાદભાઈ યાજ્ઞિક, શ્રી મોહનભાઇ પટેલ, શ્રી બાબુભાઈ રામા, શ્રી ભરતભાઇ પરમાર, તાલુકાના પદાધિકારીશ્રીઓ, હોદ્દેદારો,સરપંચશ્રીઓ, ગ્રામજનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા…