“દોડશે ગુજરાત, જીતશે વિકાસ” વિકાસ પુરુષ યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi જીના 73 માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે “સેવા પખવાડિયા” અંતર્ગત 174 – જલાલપોર વિધાનસભા તથા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજિત #રનફોરડેવલપમેન્ટ_મેરેથોન_2022 ને પ્રસ્થાન કરાવી જેમાં મોટી સંખ્યામાં યુવાઓએ સંમેલિત થઇ મેરેથોનને સફળ બનાવી…

September 25, 2022

“દોડશે ગુજરાત, જીતશે વિકાસ”

વિકાસ પુરુષ યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi જીના 73 માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે “સેવા પખવાડિયા” અંતર્ગત 174 – જલાલપોર વિધાનસભા તથા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજિત #રનફોરડેવલપમેન્ટ_મેરેથોન_2022 ને પ્રસ્થાન કરાવી જેમાં મોટી સંખ્યામાં યુવાઓએ સંમેલિત થઇ મેરેથોનને સફળ બનાવી…