જલાલપોર મત વિસ્તારના ઓંણચી ગામે કર્મષ્ઠ કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત લીધી…
સમાચાર
ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાન
જલાલપોર મત વિસ્તારના સામાપોર ગામથી કાર્યકર્તાઓ સાથે ઘરે ઘરે જઇને ગુજરાત ગૌરવ અભિયાનમાં જોડાઇને મતદારોનો સંપર્ક કર્યો…..
ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાન
જલાલપોર મત વિસ્તારના મહુવર ગામથી કાર્યકર્તાઓ સાથે ઘરે ઘરે જઇને ગુજરાત ગૌરવ અભિયાનમાં જોડાઇને મતદારોનો સંપર્ક કર્યો…..
ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાન
ગણદેવી મત વિસ્તારના આંતલિયા ગામ ખાતે કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરી, ઘરે ઘરે જઇને ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાનનો શુભારંભ કર્યો…
માછીવાડ (ઓંજલ) ગામે વોલીબોલ ટુર્નામેન્ટનો શુભારંભ
માછીવાડ (ઓંજલ) ગામે સ્વ. સંજયકુમાર મોહનભાઇ ટંડેલના સ્મરણાર્થે આયોજીત વોલીબોલ ટુર્નામેન્ટનો શુભારંભ કર્યું…
હાંસાપોર ગામે ડામર રોડ,ગરનાળું અને બ્લોક પેવિંગ કામોના ખાતમુહૂર્તો
હાંસાપોર ગામે ૩૪ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર ડામર રોડ,ગરનાળું અને બ્લોક પેવિંગ જેવા લોકપયોગી કામોના ખાતમુહૂર્તો કર્યા….