ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાન

November 8, 2017

જલાલપોર મત વિસ્તારના સિસોદ્રા (ગ) ગામે  ગણેશવડ દાદાના દર્શન કરી કાર્યકર્તાઓ સાથે ઘરે ઘરે  જઇને  ગુજરાત ગૌરવ અભિયાનમાં જોડાઇને  મતદારોનો સંપર્ક કર્યો…..