નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની સંયુક્ત શક્તિ કેન્દ્ર બેઠક

November 5, 2017

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માન.શ્રી અમિતભાઇ શાહ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી વી. સતીશજી, ગુજરાતના પ્રભારી શ્રી ભુપેન્દ્રસિંહ યાદવજી, વન મંત્રી શ્રી ગણપતભાઇ વસાવા, પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર, સાંસદ શ્રી સી.આર. પાટીલ, સાંસદ શ્રી ડો. કે.સી પટેલ, શ્રી મંગુભાઇ પટેલની  ઉપસ્થિતિમાં નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની સંયુક્ત શક્તિ કેન્દ્ર  બેઠક ટાટા હોલ નવસારી ખાતે મળી…