ભારતીય જનતા પાર્ટી ૧૭૪ જલાલપોર વિધાનસભા સ્નેહ મિલન સમારંભ

October 29, 2017

નવસારી જિલ્લા પ્રભારી નિરંજનભાઇ ઝાઝમેરા, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઇ પટેલ, ગુરુજી વસંતભાઇ નાયક, ભુરાભાઇ શાહ, લક્ષ્મણભાઇ પટેલ, વસંતભાઇ, જલલાપોર તાલુકા ભાજપ પ્રમુખ રણધીરભાઇ, જલાલપોરના પ્રભારી શીલાબેન,જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખશ્રી, વિજલપોર નગરપાલિકા પ્રમુખશ્રી,સંગઠનના હોદેદારો,જલાલપોર વિધાનસભા મત વિસ્તારમાં આવતા સરપંચો તેમજ ભાજપના કાર્યકરોની ઉપસ્થિતીમાં ભારતીય જનતા પાર્ટી ૧૭૪ જલાલપોર વિધાનસભા સ્નેહ મિલન સમારંભ બી.આર.ફાર્મ, ઇટાળવા નવસારી ખાતે યોજાયું…