સમાચાર

વસર ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત વસર ની તળાવની પાર વગે જતો રોડ કામનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, નવસારી જિલ્લા ભા.જ.પા ઉપપ્રમુખ શ્રી જીગરભાઇ, માજી ઉપપ્રમુખ શ્રી વસંતભાઇ, જલાલપોર તાલુકા ભા.જ.પા મહામંત્રી શ્રી દિપેશભાઇ, નવસારી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી પ્રકાશભાઇ, જલાલપોર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, ન.તા.પં સભ્ય શ્રી દિગેશભાઇ,જ.તા.પ. સભ્ય શ્રીમતી મનીષાબેન, શ્રીમતી ચેતનાબેન તથા વસર ગામના સરપંચ શ્રીમતી ગીતાબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

October 23, 2021

વસર ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત વસર ની તળાવની પાર વગે

જલાલપોર મતવિભાગના ધામણ ગામ ખાતે શ્રી દશામાં ના મંદિરની પાંચમી સાલગીરી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યો…

October 21, 2021

જલાલપોર મતવિભાગના ધામણ ગામ ખાતે શ્રી દશામાં ના મંદિરની પાંચમી સાલગીરી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યો…  

મટવાડ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત આવડા ફળિયા મોખલા ફળિયા રોડ, આવડા ફળિયા થી સ્મશાનભુમી રોડ, ભુલિયા ફળિયા થી કરાડી ગામને જોડતો રોડ, દાંડી મુખ્ય રસ્તા થી મટવાડ કુંભાર ફળિયા કોળીવાડ થી માહ્યાવંશી ફળિયા રોડ અને મટવાડ મુખ્ય રસ્તા થી વહાણ ફળિયા પાણીની ટાંકી સુધી જતો રોડ તેમજ તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત બ્લોક પેવિંગ અને ગટર કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, જી. પં સભ્ય શ્રી બળવંતભાઇ, તા.પં સભ્ય શ્રીમતી પ્રકૃતિબેન પટેલ, શ્રી ધર્મેશભાઇ, શ્રી પરેશભાઇ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, નવસારી તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રભારી શ્રી અમિતભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ, જલાલપોર તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઇ તથા મટવાડ ગામના સરપંચ શ્રીમતી નિલમબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

October 21, 2021

મટવાડ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત આવડા ફળિયા મોખલા ફળિયા રોડ,

નવસારી – વિજલપોર નગરપાલિકા હસ્તકના ૧૪ મું નાણાપંચ યોજના અંતર્ગત વોર્ડ નં. ૧૩ માં આવેલ નવકાર રેસીડન્સી અને પુષ્પવિહાર સોસાયટીનાં આંતરિક રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યું…

October 15, 2021

નવસારી – વિજલપોર નગરપાલિકા હસ્તકના ૧૪ મું નાણાપંચ યોજના અંતર્ગત વોર્ડ નં. ૧૩ માં આવેલ નવકાર રેસીડન્સી અને પુષ્પવિહાર સોસાયટીનાં

મા. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં નવરચિત ગુજરાત સરકારમાં કૃષિ – ઉર્જા તથા પેટ્રોકેમિકલ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની આગેવાનીમાં આયોજિત ‘જનઆશીર્વાદ યાત્રા’ જલાલપોર મતવિભાગમાં આવતા યાત્રાનું મરોલી ચાર રસ્તા ખાતે સ્વાગત કર્યું… જન આશીર્વાદ યાત્રામાં જિલ્લા ભા. જ. પા. સંગઠનના હોદેદારો, જિલ્લા તથા તાલુકા પંચાયતના ચુંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા…

October 8, 2021

મા. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં નવરચિત ગુજરાત સરકારમાં કૃષિ – ઉર્જા તથા પેટ્રોકેમિકલ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની

કારાખંટ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત કારાખંટ પંચાયત ઘર થી નહરે તરફ જતો રોડ અને તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત ડામર રોડ અને બ્લોક પેવિંગ કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, જલાલપોર શાસક પક્ષ નેતા શ્રી નિલેશભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, મહામંત્રી શ્રી દિપેશભાઇ, તા.પં સભ્યો શ્રીમતી ચેતનાબેન, શ્રીમતી મનીષાબેન, શ્રીમતી હેમલતાબેન, શ્રી પ્રમોદભાઇ, શ્રી જગુભાઇ, શ્રી મિનેષભાઇ, શ્રી ધર્મેશભાઇ, શ્રી પરેશભાઈ, જલાલપોર તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ, કારાખંટ ગામના સરપંચ શ્રીમતી ગીતાબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

October 4, 2021

કારાખંટ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત કારાખંટ પંચાયત ઘર થી નહરે

બોરસી માછીવાડ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત માછીવાડ (બો.) મુખ્ય રસ્તાથી ટાંકી ફળિયા મંદિર ફળિયાને જોડતો રોડ, માછીવાડ (બો.) થી દિવાદાંડી ફળિયાને જોડતો રોડ અને તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત ડામર રોડ કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, જલાલપોર શાસક પક્ષ નેતા શ્રી નિલેશભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, મહામંત્રી શ્રી દિપેશભાઇ, તા.પં સભ્યો શ્રીમતી ચેતનાબેન, શ્રીમતી મનીષાબેન, શ્રી પ્રમોદભાઇ, શ્રી જગુભાઇ, શ્રી મિનેષભાઇ, શ્રી ધર્મેશભાઇ, શ્રી પરેશભાઈ, જલાલપોર તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ, માછીવાડ ગામના સરપંચ શ્રી સુનીલભાઈ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

October 4, 2021

બોરસી માછીવાડ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત માછીવાડ (બો.) મુખ્ય રસ્તાથી