મા. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં નવરચિત ગુજરાત સરકારમાં કૃષિ – ઉર્જા તથા પેટ્રોકેમિકલ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની આગેવાનીમાં આયોજિત ‘જનઆશીર્વાદ યાત્રા’ જલાલપોર મતવિભાગમાં આવતા યાત્રાનું મરોલી ચાર રસ્તા ખાતે સ્વાગત કર્યું…
જન આશીર્વાદ યાત્રામાં જિલ્લા ભા. જ. પા. સંગઠનના હોદેદારો, જિલ્લા તથા તાલુકા પંચાયતના ચુંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા…






























