નવસારી તાલુકાના અંબાડા ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરતા ગામની મુલાકાત લીધી. અંબાડા ગામના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને મેડિકલ સ્ટાફ જોડે દર્દીઓની સારવાર અંગેની પણ ચર્ચા કરી…
અંબાડા ગામમાં જીલ્લા આરોગ્ય વિભાગ ટીમ દ્વારા ઘરે ઘરે થતા આરોગ્ય ચકાસણીની પણ પ્રત્યક્ષ મુલાકાત લીધી…



















