ગુજરાત સરકારના કૃષિ – ઉર્જા તથા પેટ્રોકેમિકલ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની આગેવાનીમાં આયોજિત ‘જનઆશીર્વાદ યાત્રા’ ની કોળી સમાજ વાડી મરોલી ખાતે આયોજીત સન્માન સભામાં ઉપસ્થિત રહ્યો…
‘જનઆશીર્વાદ યાત્રા’ નું જલાલપોર મત વિભાગના માંગરોળ, ભીનાર અને દેલવાડા ગામે ગ્રામજનો અને કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ…
































