રાજય સરકારની પ્રજાલક્ષી યોજના-સેવાઓનો લાભ ત્વરિત તેમજ ઘર આંગણે મળે તે હેતુથી આજરોજ જલાલપોર તાલુકાના એરૂ ગામ ખાતે યોજાયેલા સાતમાં તબક્કાના “સેવાસેતુ” કાર્યક્રમમાં હાજરી આપી… સંબંધિત લાભાર્થીઓને સ્થળ ઉપર જ હુકમો-પ્રમાણપત્રો આપવામાં આવ્યા… November 12, 2021 રાજય સરકારની પ્રજાલક્ષી યોજના-સેવાઓનો લાભ ત્વરિત તેમજ ઘર આંગણે મળે તે હેતુથી આજરોજ જલાલપોર તાલુકાના એરૂ ગામ ખાતે યોજાયેલા સાતમાં
વિજલપોર શહેર શ્રી સાર્વજનિક છઠ પૂજા સમિતિ દ્વારા મહાપર્વ છઠ પૂજા નિમિત્તે આયોજિત પૂજા કાર્યક્રમમાં હાજરી આપી… આપ પ્રસંગે શ્રી રણધીરભાઈ, શ્રી વિજયભાઈ, શ્રી અનિલભાઈ સંઘવી, શ્રી સુરેશભાઈ, શ્રી ગુલાબભાઈ તિવારી, શ્રી સંતોષભાઈ, શ્રી દિલીપભાઈ ભદોરીયા, શ્રી કનૈયાલાલ પાઠક, શ્રી જ્યોતિભાઈ, શ્રી જગદીશભાઈ પાટીલ, શ્રીમતી જીગ્નાબેન પારેખ, શ્રીમતી જાગૃતિબેન દેસાઇ, શ્રીમતી ચંદ્રાબેન ભદોરીયા, શ્રીમતી અલ્કાબેન, શ્રીમતી કરુણાબેન ઝા તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા… जय छठी मैया ! November 10, 2021 વિજલપોર શહેર શ્રી સાર્વજનિક છઠ પૂજા સમિતિ દ્વારા મહાપર્વ છઠ પૂજા નિમિત્તે આયોજિત પૂજા કાર્યક્રમમાં હાજરી આપી… આપ પ્રસંગે
ચોરમલાભાઠા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચોરમલાભાઠા રમત ગમત મંડળ દ્વારા આયોજીત આર્ટિસ્ટ કપ – ૨૦૨૧ ક્રિકેટ ઇવેન્ટ ને ખુલ્લી મૂકી… ખેલાડીઓનો ઉત્સાહ અને ક્રિકેટ રસિકોની આતુરતા આયોજકોને ચોક્કસ જ પ્રોત્સાહિત કરશે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ અભિનંદન… November 4, 2021 ચોરમલાભાઠા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચોરમલાભાઠા રમત ગમત મંડળ દ્વારા આયોજીત આર્ટિસ્ટ કપ – ૨૦૨૧ ક્રિકેટ ઇવેન્ટ ને ખુલ્લી મૂકી…
મુંબઇ-વડોદરા એક્સપ્રેસ વેની કામગીરી દરમિયાન નવસારી જિલ્લાના ગામોના ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી છે… આજે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી છે તેમને વળતર ભા. જ. પા. પ્રદેશ પ્રમુખ તથા નવસારી સાંસદ શ્રી સી. આર. પાટીલજીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત રહ્યો… ખેડૂતોને જમીનનું પોષણક્ષમ અને સંતોષકારક વળતર મળતા રાજ્ય તેમજ કેન્દ્ર સરકારનો ખેડૂતો વતી સવિશેષ આભાર માનું છું… November 1, 2021 મુંબઇ-વડોદરા એક્સપ્રેસ વેની કામગીરી દરમિયાન નવસારી જિલ્લાના ગામોના ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી છે… આજે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા
રાજય સરકારની પ્રજાલક્ષી યોજના-સેવાઓનો લાભ ત્વરિત તેમજ ઘર આંગણે મળે તે હેતુથી આજરોજ નવસારી તાલુકાના પેરા ગામ ખાતે યોજાયેલા સાતમાં તબક્કાના “સેવાસેતુ” કાર્યક્રમમાં હાજરી આપી… સંબંધિત લાભાર્થીઓને સ્થળ ઉપર જ હુકમો-પ્રમાણપત્રો આપવામાં આવ્યા… October 29, 2021 રાજય સરકારની પ્રજાલક્ષી યોજના-સેવાઓનો લાભ ત્વરિત તેમજ ઘર આંગણે મળે તે હેતુથી આજરોજ નવસારી તાલુકાના પેરા ગામ ખાતે યોજાયેલા સાતમાં
રાજય સરકારની પ્રજાલક્ષી યોજના-સેવાઓનો લાભ ત્વરિત તેમજ ઘર આંગણે મળે તે હેતુથી આજરોજ જલાલપોર તાલુકાના વેસ્મા ગામ ખાતે યોજાયેલા સાતમાં તબક્કાના “સેવાસેતુ” કાર્યક્રમમાં હાજરી આપી… સંબંધિત લાભાર્થીઓને સ્થળ ઉપર જ હુકમો-પ્રમાણપત્રો આપવામાં આવ્યા… October 29, 2021 રાજય સરકારની પ્રજાલક્ષી યોજના-સેવાઓનો લાભ ત્વરિત તેમજ ઘર આંગણે મળે તે હેતુથી આજરોજ જલાલપોર તાલુકાના વેસ્મા ગામ ખાતે યોજાયેલા સાતમાં
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ : ૩૧ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે CISF દ્વારા તિરૂવંતપુરમ (કેરલા) થી સ્ટેચ્યુ ઓફ યુનિટી – કેવડિયા, રાજપીપળા સુધી સાઇકલ પ્રવાસ દરિમયાન તેઓ ગઈ કાલે એગ્રી. યુનિ. – નવસારી ખાતે રોકાણ કરતા તેમને આવકાર્યા તેમજ આજે તેમને નવસારીથી કેવડિયા માટેની યાત્રા અર્થે પ્રસ્થાન કરાવ્યું… રાષ્ટ્રીય એકતાના સંદેશા સાથે CISF જવાનોની આ સાઇકલ યાત્રા સામાજિક – રાષ્ટ્રીય એકતાના સંદેશાને જનમન સુધી પહોચાડવામાં સફળ રહે એવી અંતઃ કરણથી શુભેચ્છા… October 25, 2021 આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ : ૩૧ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે CISF દ્વારા તિરૂવંતપુરમ
ધારાગીરી ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત ધારાગીરી હળપતિવાસ રોડ, માહયાવંશી ફળિયા રોડ અને નહેરૂ ફળિયા રોડ તેમજ તાલુકા પંચાયત નવસારી હસ્તકના ૧૫મું નાણાપંચ યોજના અંતર્ગત બ્લોક પેવિંગ કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, નવસારી જિલ્લા ભા.જ.પા ઉપપ્રમુખ શ્રી જીગરભાઇ, માજી ઉપપ્રમુખ શ્રી વસંતભાઇ, જલાલપોર તાલુકા ભા.જ.પા મહામંત્રી શ્રી દિપેશભાઇ, નવસારી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી પ્રકાશભાઇ, જલાલપોર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, ન.તા.પં સભ્ય શ્રી દિગેશભાઇ,જ.તા.પ. સભ્ય શ્રીમતી મનીષાબેન, શ્રીમતી ચેતનાબેન તથા ધારાગીરી ગામના સરપંચ શ્રીમતી વનીતાબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા… October 23, 2021 ધારાગીરી ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત ધારાગીરી હળપતિવાસ રોડ, માહયાવંશી ફળિયા
સિસોદ્રા(ગ) ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત સિસોદ્રા જલારામ ફળિયારોડ, સિસોદ્રા એન.એચ. ૮ના સર્વિસ રોડા થી ગેદલા તળાવ સુધીનો રોડ અને સિસોદ્રા માહયાવંશી ફળિયા રોડ તેમજ તાલુકા પંચાયત નવસારી હસ્તકના ૧૫મું નાણાપંચ યોજના અંતર્ગત આર.સી.સી. રોડ અને ગટર કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, નવસારી જિલ્લા ભા.જ.પા ઉપપ્રમુખ શ્રી જીગરભાઇ, માજી ઉપપ્રમુખ શ્રી વસંતભાઇ, જલાલપોર તાલુકા ભા.જ.પા મહામંત્રી શ્રી દિપેશભાઇ, નવસારી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી પ્રકાશભાઇ, જલાલપોર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, ન.તા.પં સભ્ય શ્રી દિગેશભાઇ,જ.તા.પ. સભ્ય શ્રીમતી મનીષાબેન, શ્રીમતી ચેતનાબેન તથા સિસોદ્રા(ગ) ગામના સરપંચ શ્રી રાજુભાઇ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા… October 23, 2021 સિસોદ્રા(ગ) ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત સિસોદ્રા જલારામ ફળિયારોડ, સિસોદ્રા એન.એચ.
મુનસાડ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત સીંધીયા ફળિયા રોડ, ઉન મુનસાડ મેઇન રોડ થી માહયાવંશી ફળિયા થઇ હળપતિવાસ રોડ અને તાલુકા પંચાયત નવસારી હસ્તકના ૧૫મું નાણાપંચ યોજના અંતર્ગત બ્લોક પેવિંગ અને ગટર કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, નવસારી જિલ્લા ભા.જ.પા ઉપપ્રમુખ શ્રી જીગરભાઇ, માજી ઉપપ્રમુખ શ્રી વસંતભાઇ, જલાલપોર તાલુકા ભા.જ.પા મહામંત્રી શ્રી દિપેશભાઇ, નવસારી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી પ્રકાશભાઇ, જલાલપોર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, ન.તા.પં સભ્ય શ્રી દિગેશભાઇ,જ.તા.પ. સભ્ય શ્રીમતી મનીષાબેન, શ્રીમતી ચેતનાબેન તથા મુનસાડ ગામના સરપંચ શ્રીમતી રીટાબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા… October 23, 2021 મુનસાડ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત સીંધીયા ફળિયા રોડ, ઉન મુનસાડ