આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ : ૩૧ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે CISF દ્વારા તિરૂવંતપુરમ (કેરલા) થી સ્ટેચ્યુ ઓફ યુનિટી – કેવડિયા, રાજપીપળા સુધી સાઇકલ પ્રવાસ દરિમયાન તેઓ ગઈ કાલે એગ્રી. યુનિ. – નવસારી ખાતે રોકાણ કરતા તેમને આવકાર્યા તેમજ આજે તેમને નવસારીથી કેવડિયા માટેની યાત્રા અર્થે પ્રસ્થાન કરાવ્યું… રાષ્ટ્રીય એકતાના સંદેશા સાથે CISF જવાનોની આ સાઇકલ યાત્રા સામાજિક – રાષ્ટ્રીય એકતાના સંદેશાને જનમન સુધી પહોચાડવામાં સફળ રહે એવી અંતઃ કરણથી શુભેચ્છા…

October 25, 2021

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ : ૩૧ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે CISF દ્વારા તિરૂવંતપુરમ (કેરલા) થી સ્ટેચ્યુ ઓફ યુનિટી – કેવડિયા, રાજપીપળા સુધી સાઇકલ પ્રવાસ દરિમયાન તેઓ ગઈ કાલે એગ્રી. યુનિ. – નવસારી ખાતે રોકાણ કરતા તેમને આવકાર્યા તેમજ આજે તેમને નવસારીથી કેવડિયા માટેની યાત્રા અર્થે પ્રસ્થાન કરાવ્યું…

 

રાષ્ટ્રીય એકતાના સંદેશા સાથે CISF જવાનોની આ સાઇકલ યાત્રા સામાજિક – રાષ્ટ્રીય એકતાના સંદેશાને જનમન સુધી પહોચાડવામાં સફળ રહે એવી અંતઃ કરણથી શુભેચ્છા…