મુંબઇ-વડોદરા એક્સપ્રેસ વેની કામગીરી દરમિયાન નવસારી જિલ્લાના ગામોના ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી છે… આજે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી છે તેમને વળતર ભા. જ. પા. પ્રદેશ પ્રમુખ તથા નવસારી સાંસદ શ્રી સી. આર. પાટીલજીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત રહ્યો… ખેડૂતોને જમીનનું પોષણક્ષમ અને સંતોષકારક વળતર મળતા રાજ્ય તેમજ કેન્દ્ર સરકારનો ખેડૂતો વતી સવિશેષ આભાર માનું છું…

November 1, 2021

મુંબઇ-વડોદરા એક્સપ્રેસ વેની કામગીરી દરમિયાન નવસારી જિલ્લાના ગામોના ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી છે…

આજે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી છે તેમને વળતર ભા. જ. પા. પ્રદેશ પ્રમુખ તથા નવસારી સાંસદ શ્રી સી. આર. પાટીલજીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત રહ્યો…

ખેડૂતોને જમીનનું પોષણક્ષમ અને સંતોષકારક વળતર મળતા રાજ્ય તેમજ કેન્દ્ર સરકારનો ખેડૂતો વતી સવિશેષ આભાર માનું છું…