સિસોદ્રા(ગ) ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત સિસોદ્રા જલારામ ફળિયારોડ, સિસોદ્રા એન.એચ. ૮ના સર્વિસ રોડા થી ગેદલા તળાવ સુધીનો રોડ અને સિસોદ્રા માહયાવંશી ફળિયા રોડ તેમજ તાલુકા પંચાયત નવસારી હસ્તકના ૧૫મું નાણાપંચ યોજના અંતર્ગત આર.સી.સી. રોડ અને ગટર કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, નવસારી જિલ્લા ભા.જ.પા ઉપપ્રમુખ શ્રી જીગરભાઇ, માજી ઉપપ્રમુખ શ્રી વસંતભાઇ, જલાલપોર તાલુકા ભા.જ.પા મહામંત્રી શ્રી દિપેશભાઇ, નવસારી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી પ્રકાશભાઇ, જલાલપોર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, ન.તા.પં સભ્ય શ્રી દિગેશભાઇ,જ.તા.પ. સભ્ય શ્રીમતી મનીષાબેન, શ્રીમતી ચેતનાબેન તથા સિસોદ્રા(ગ) ગામના સરપંચ શ્રી રાજુભાઇ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

October 23, 2021

સિસોદ્રા(ગ) ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત સિસોદ્રા જલારામ ફળિયારોડ, સિસોદ્રા એન.એચ. ૮ના સર્વિસ રોડા થી ગેદલા તળાવ સુધીનો રોડ અને સિસોદ્રા માહયાવંશી ફળિયા રોડ તેમજ તાલુકા પંચાયત નવસારી હસ્તકના ૧૫મું નાણાપંચ યોજના અંતર્ગત આર.સી.સી. રોડ અને ગટર કામોનું ખાતમુહૂર્ત કર્યું…

આ પ્રસંગે નવસારી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, નવસારી જિલ્લા ભા.જ.પા ઉપપ્રમુખ શ્રી જીગરભાઇ, માજી ઉપપ્રમુખ શ્રી વસંતભાઇ, જલાલપોર તાલુકા ભા.જ.પા મહામંત્રી શ્રી દિપેશભાઇ, નવસારી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી પ્રકાશભાઇ, જલાલપોર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, ન.તા.પં સભ્ય શ્રી દિગેશભાઇ,જ.તા.પ. સભ્ય શ્રીમતી મનીષાબેન, શ્રીમતી ચેતનાબેન તથા સિસોદ્રા(ગ) ગામના સરપંચ શ્રી રાજુભાઇ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…