વિજલપોર શહેર શ્રી સાર્વજનિક છઠ પૂજા સમિતિ દ્વારા મહાપર્વ છઠ પૂજા નિમિત્તે આયોજિત પૂજા કાર્યક્રમમાં હાજરી આપી…
આપ પ્રસંગે શ્રી રણધીરભાઈ, શ્રી વિજયભાઈ, શ્રી અનિલભાઈ સંઘવી, શ્રી સુરેશભાઈ, શ્રી ગુલાબભાઈ તિવારી, શ્રી સંતોષભાઈ, શ્રી દિલીપભાઈ ભદોરીયા, શ્રી કનૈયાલાલ પાઠક, શ્રી જ્યોતિભાઈ, શ્રી જગદીશભાઈ પાટીલ, શ્રીમતી જીગ્નાબેન પારેખ, શ્રીમતી જાગૃતિબેન દેસાઇ, શ્રીમતી ચંદ્રાબેન ભદોરીયા, શ્રીમતી અલ્કાબેન, શ્રીમતી કરુણાબેન ઝા તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…
जय छठी मैया !









