🌷 સુશાસન સપ્તાહ 🌷 પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા ‘સુશાસન સપ્તાહ’ ઉજવણીની પૂર્ણાહુતિનો નવસારી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઇ પટેલ ના અધ્યક્ષસ્થાને સામાપોર, તા. : જલાલપોર ખાતે આયોજિત થયો જેમાં ઉપસ્થિત રહ્યો… સુશાસન સપ્તાહ અંતર્ગત રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જિલ્લામાં હાલમાં જ પુર્ણ થયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસ થયેલ પંચાયતોમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ – ખાતમુહૂર્ત તેમજ સહાય ચેકનું વિતરણ થયું… સુશાસન સપ્તાહ ઉજવણીની પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ભા. જ. પા. જિલ્લા અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીખુભાઇ આહીરની વિશેષ ઉપસ્થિતિમાં તાલુકા તથા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લાના અધિકારીશ્રીઓ, તાલુકા તથા જિલ્લા સંગઠનના હોદેદારો તેમજ મોટી સંખ્યામાં સમરસ ગામના સરપંચ તથા સભ્યો કાર્યક્રમમાં સહભાગી થયા હતા… December 31, 2021 🌷 સુશાસન સપ્તાહ 🌷 પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા ‘સુશાસન સપ્તાહ’ ઉજવણીની પૂર્ણાહુતિનો
રાજય સરકારની પ્રજાલક્ષી યોજના-સેવાઓનો લાભ ત્વરિત તેમજ ઘર આંગણે મળે તે હેતુથી આજરોજ જલાલપોર તાલુકાના મરોલી ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા સાતમાં તબક્કાના “સેવાસેતુ” કાર્યક્રમમાં હાજરી આપી… સંબંધિત લાભાર્થીઓને સ્થળ ઉપર જ હુકમો-પ્રમાણપત્રો આપવામાં આવ્યા… December 30, 2021 રાજય સરકારની પ્રજાલક્ષી યોજના-સેવાઓનો લાભ ત્વરિત તેમજ ઘર આંગણે મળે તે હેતુથી આજરોજ જલાલપોર તાલુકાના મરોલી ગામની પ્રાથમિક શાળા ખાતે
🌷 સરપંચ અભિવાદન સંમેલન 🌷 ભારતીય જનતા પાર્ટી – નવસારી જિલ્લા દ્વારા આયોજિત જિલ્લાના નવા ચુંટાયેલા સરપંચશ્રી તથા વોર્ડ સભ્યશ્રીઓના અભિવાદન સમારંભમાં ‘જ્ઞાન કિરણ’ સમસ્ત ઢોડીયા સમાજ ભવન, મુ. : સુરખાઈ, તા. : ચીખલી ખાતે ઉપસ્થિત રહ્યો… શ્રી ભૂરાભાઈ શાહ – અધ્યક્ષ, ભા. જ. પા. નવસારી જિલ્લાના અધ્યક્ષસ્થાને આયોજિત આ સંમેલનમાં કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી પીયૂષભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા સંગઠનના હોદેદારો, જિલ્લા તથા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સમગ્ર જિલ્લા માંથી ૨૫૦ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ તથા સભ્યશ્રીઓ ઉપસ્થિત રહયા હતા… December 28, 2021 🌷 સરપંચ અભિવાદન સંમેલન 🌷 ભારતીય જનતા પાર્ટી – નવસારી જિલ્લા દ્વારા આયોજિત જિલ્લાના નવા ચુંટાયેલા સરપંચશ્રી તથા વોર્ડ
આજરોજ કોથમડી ગામના નયનરમ્ય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જલાલપોર તાલુકાની મેગા ક્રિકેટ ઇવેન્ટ એવી જલાલપોર તાલુકા પ્રીમિયર લીગ – ૩ (JPL – 3) ને ખુલ્લી મૂકી… JPL – 2 ની સફળતા, ખેલાડીઓનો ઉત્સાહ અને ક્રિકેટ રસિકોની આતુરતા આયોજકોને ચોક્કસ જ પ્રોત્સાહિત કરશે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ અભિનંદન… December 20, 2021 આજરોજ કોથમડી ગામના નયનરમ્ય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જલાલપોર તાલુકાની મેગા ક્રિકેટ ઇવેન્ટ એવી જલાલપોર તાલુકા પ્રીમિયર લીગ – ૩ (JPL
આજે શ્રી દત્ત જયંતિ નિમિત્તે શ્રી કોંકણ વિકાસ મંડળ ગોપાલનગર વિજલપોર શહેર સંચાલિત શ્રી દત્ત મંદિર ખાતે દર્શનનો લાભ લીધો. શ્રી દત્ત જયંતિ નિમિતે મંડળ દ્વારા આયોજિત રકતદાન શિબિરની મુલાકાત લીધી. મંડળ દ્વારા ધાર્મિક પ્રસંગ સાથે રક્તદાન જેવું ઉમદા સામાજિક કાર્ય જોડી મંડળે એક સમાજને નવી દિશા બતાવી છે…. સૌ આયોજકોને સહૃદય અભિનંદન…🌷🌷🌷 December 18, 2021 આજે શ્રી દત્ત જયંતિ નિમિત્તે શ્રી કોંકણ વિકાસ મંડળ ગોપાલનગર વિજલપોર શહેર સંચાલિત શ્રી દત્ત મંદિર ખાતે દર્શનનો લાભ લીધો.
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આજરોજ નવસારી – વિજલપોર શહેરના રામનગર ખાતે રામનગર થી સરદાર કોલોની સુધી આરસીસી પાઇપ લાઇન નાખવાના કામનું ખાતમૂર્હત કર્યું… November 29, 2021 સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આજરોજ નવસારી – વિજલપોર શહેરના રામનગર ખાતે રામનગર થી સરદાર કોલોની સુધી આરસીસી
“આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીના ભાગરૂપે “આત્મનિર્ભર ગ્રામ યાત્રા” નો રથનું જલાલપોર તાલુકાના આટ ગામ ખાતે સ્વાગત કર્યું… સંબંધિત લાભાર્થીઓને સ્થળ ઉપર જ સહાયપત્રો – પ્રમાણપત્રો આપવામાં આવ્યા… આ પ્રસંગે જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, ઉપ્રમુખ શ્રી અજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, ઉપ્રમુખ શ્રી મિનેષભાઇ, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, શાક્ષક પક્ષ નેતા શ્રી નિલેશભાઇ, જી. પં સભ્ય શ્રી શંકરભાઇ, શ્રી બળવંતભાઇ તા.પં સભ્ય શ્રીમતી પ્રકૃતિબેન, શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતિ નિલમબેન, શ્રીમતી તૃપ્તીબેન,શ્રીમતી ચેતનાબેન, શ્રીમતી હેમલતાબેન, શ્રી ધર્મેશભાઇ, શ્રી પરેશભાઇ, શ્રી જગુભાઇ, શ્રી પ્રમોદભાઇ તથા અબ્રામા ગામના સરપંચ શ્રી શૈલેષભાઇ, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા… November 19, 2021 “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીના ભાગરૂપે “આત્મનિર્ભર ગ્રામ યાત્રા” નો રથનું જલાલપોર તાલુકાના આટ ગામ ખાતે સ્વાગત કર્યું… સંબંધિત લાભાર્થીઓને
“આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીના ભાગરૂપે આજરોજ જલાલપોર તાલુકાના અબ્રામા ગામ ખાતેથી “આત્મનિર્ભર ગ્રામ યાત્રા”નો શુભારંભ કરાવ્યો… સંબંધિત લાભાર્થીઓને સ્થળ ઉપર જ સહાયપત્રો – પ્રમાણપત્રો આપવામાં આવ્યા… આ પ્રસંગે જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, ઉપ્રમુખ શ્રી અજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, ઉપ્રમુખ શ્રી મિનેષભાઇ, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, શાક્ષક પક્ષ નેતા શ્રી નિલેશભાઇ, જી. પં સભ્ય શ્રી શંકરભાઇ, શ્રી બળવંતભાઇ તા.પં સભ્ય શ્રીમતી પ્રકૃતિબેન, શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતિ નિલમબેન, શ્રીમતી તૃપ્તીબેન,શ્રીમતી ચેતનાબેન, શ્રીમતી હેમલતાબેન, શ્રી ધર્મેશભાઇ, શ્રી પરેશભાઇ, શ્રી જગુભાઇ, શ્રી પ્રમોદભાઇ તથા અબ્રામા ગામના સરપંચ શ્રી શૈલેષભાઇ, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા… November 19, 2021 “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીના ભાગરૂપે આજરોજ જલાલપોર તાલુકાના અબ્રામા ગામ ખાતેથી “આત્મનિર્ભર ગ્રામ યાત્રા”નો શુભારંભ કરાવ્યો… સંબંધિત લાભાર્થીઓને સ્થળ
મંદિર ગામ ખાતે શ્રી નવસારી મધ્ય વિભાગ કોળી સમાજ વિકાસ કેળવણી ટ્રસ્ટ દ્વારા આયોજીત ૨૦૨૧ ગરબા સમારોહમાં હાજર રહ્યો… November 17, 2021 મંદિર ગામ ખાતે શ્રી નવસારી મધ્ય વિભાગ કોળી સમાજ વિકાસ કેળવણી ટ્રસ્ટ દ્વારા આયોજીત ૨૦૨૧ ગરબા સમારોહમાં હાજર રહ્યો…
ભારતીય જનતા પાર્ટી – નવસારી જિલ્લાનો નૂતન વર્ષ સ્નેહ મિલન સંમેલન પ્રદેશ અધ્યક્ષ તથા નવસારી લોકસભાના સાંસદ શ્રી સી. આર. પાટીલજી ના અધ્યક્ષસ્થાને ચીખલી ખાતે યોજાયો જેમાં ઉપસ્થિત રહ્યો… આ સંમેલનમાં પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ઝોન ઇન્ચાર્જ શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ તથા ધારાસભ્યશ્રીઓ, સંગઠન હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા… November 12, 2021 ભારતીય જનતા પાર્ટી – નવસારી જિલ્લાનો નૂતન વર્ષ સ્નેહ મિલન સંમેલન પ્રદેશ અધ્યક્ષ તથા નવસારી લોકસભાના સાંસદ શ્રી સી. આર.