રાજય સરકારની પ્રજાલક્ષી યોજના-સેવાઓનો લાભ ત્વરિત તેમજ ઘર આંગણે મળે તે હેતુથી આજરોજ જલાલપોર તાલુકાના મરોલી ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા સાતમાં તબક્કાના “સેવાસેતુ” કાર્યક્રમમાં હાજરી આપી… સંબંધિત લાભાર્થીઓને સ્થળ ઉપર જ હુકમો-પ્રમાણપત્રો આપવામાં આવ્યા…

December 30, 2021

રાજય સરકારની પ્રજાલક્ષી યોજના-સેવાઓનો લાભ ત્વરિત તેમજ ઘર આંગણે મળે તે હેતુથી આજરોજ જલાલપોર તાલુકાના મરોલી ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા સાતમાં તબક્કાના “સેવાસેતુ” કાર્યક્રમમાં હાજરી આપી…

 

સંબંધિત લાભાર્થીઓને સ્થળ ઉપર જ હુકમો-પ્રમાણપત્રો આપવામાં આવ્યા…