“આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીના ભાગરૂપે “આત્મનિર્ભર ગ્રામ યાત્રા” નો રથનું જલાલપોર તાલુકાના આટ ગામ ખાતે સ્વાગત કર્યું… સંબંધિત લાભાર્થીઓને સ્થળ ઉપર જ સહાયપત્રો – પ્રમાણપત્રો આપવામાં આવ્યા… આ પ્રસંગે જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, ઉપ્રમુખ શ્રી અજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, ઉપ્રમુખ શ્રી મિનેષભાઇ, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, શાક્ષક પક્ષ નેતા શ્રી નિલેશભાઇ, જી. પં સભ્ય શ્રી શંકરભાઇ, શ્રી બળવંતભાઇ તા.પં સભ્ય શ્રીમતી પ્રકૃતિબેન, શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતિ નિલમબેન, શ્રીમતી તૃપ્તીબેન,શ્રીમતી ચેતનાબેન, શ્રીમતી હેમલતાબેન, શ્રી ધર્મેશભાઇ, શ્રી પરેશભાઇ, શ્રી જગુભાઇ, શ્રી પ્રમોદભાઇ તથા અબ્રામા ગામના સરપંચ શ્રી શૈલેષભાઇ, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા…

November 19, 2021

“આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીના ભાગરૂપે “આત્મનિર્ભર ગ્રામ યાત્રા” નો રથનું જલાલપોર તાલુકાના આટ ગામ ખાતે સ્વાગત કર્યું…

સંબંધિત લાભાર્થીઓને સ્થળ ઉપર જ સહાયપત્રો – પ્રમાણપત્રો આપવામાં આવ્યા…

આ પ્રસંગે જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, ઉપ્રમુખ શ્રી અજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, ઉપ્રમુખ શ્રી મિનેષભાઇ,  કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, શાક્ષક પક્ષ નેતા શ્રી નિલેશભાઇ, જી. પં સભ્ય શ્રી શંકરભાઇ, શ્રી બળવંતભાઇ તા.પં સભ્ય શ્રીમતી પ્રકૃતિબેન, શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતિ નિલમબેન, શ્રીમતી તૃપ્તીબેન,શ્રીમતી ચેતનાબેન, શ્રીમતી હેમલતાબેન, શ્રી ધર્મેશભાઇ, શ્રી પરેશભાઇ, શ્રી જગુભાઇ, શ્રી પ્રમોદભાઇ  તથા અબ્રામા ગામના સરપંચ શ્રી શૈલેષભાઇ, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો  ઉપસ્થિત રહ્યા હતા…