આજે શ્રી દત્ત જયંતિ નિમિત્તે શ્રી કોંકણ વિકાસ મંડળ ગોપાલનગર વિજલપોર શહેર સંચાલિત શ્રી દત્ત મંદિર ખાતે દર્શનનો લાભ લીધો. શ્રી દત્ત જયંતિ નિમિતે મંડળ દ્વારા આયોજિત રકતદાન શિબિરની મુલાકાત લીધી. મંડળ દ્વારા ધાર્મિક પ્રસંગ સાથે રક્તદાન જેવું ઉમદા સામાજિક કાર્ય જોડી મંડળે એક સમાજને નવી દિશા બતાવી છે…. સૌ આયોજકોને સહૃદય અભિનંદન…🌷🌷🌷

December 18, 2021

આજે શ્રી દત્ત જયંતિ નિમિત્તે શ્રી કોંકણ વિકાસ મંડળ ગોપાલનગર વિજલપોર શહેર સંચાલિત શ્રી દત્ત મંદિર ખાતે દર્શનનો લાભ લીધો. શ્રી દત્ત જયંતિ નિમિતે મંડળ દ્વારા આયોજિત રકતદાન શિબિરની મુલાકાત લીધી.

 

મંડળ દ્વારા ધાર્મિક પ્રસંગ સાથે રક્તદાન જેવું ઉમદા સામાજિક કાર્ય જોડી મંડળે એક સમાજને નવી દિશા બતાવી છે….

 

સૌ આયોજકોને સહૃદય અભિનંદન…🌷🌷🌷