ભારતીય જનતા પાર્ટી – નવસારી જિલ્લાનો નૂતન વર્ષ સ્નેહ મિલન સંમેલન પ્રદેશ અધ્યક્ષ તથા નવસારી લોકસભાના સાંસદ શ્રી સી. આર. પાટીલજી ના અધ્યક્ષસ્થાને ચીખલી ખાતે યોજાયો જેમાં ઉપસ્થિત રહ્યો…
આ સંમેલનમાં પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ઝોન ઇન્ચાર્જ શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ તથા ધારાસભ્યશ્રીઓ, સંગઠન હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા…


















