ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર અંતર્ગત વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સીપેટ સંચાલિત વોકેશનલ ટ્રેનીંગ સેન્ટરનું લોકાર્પણ ભા. જ. પા. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તથા નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલજીના હસ્તે ચીખલી તાલુકાના ખુંધ ગામ ખાતે થયું… લોકાર્પણ સમારોહમાં કેબીનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, શ્રમ, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બ્રિજેશભાઇ મેરજા, ભા. જ. પા. નવસારી જિલ્લાના અધ્યક્ષ શ્રી ભુરાભાઇ શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઈ આહીર, નવસારી જિલ્લા કલેકટર શ્રી અમિતભાઇ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી અર્પિતબેન સગર તેમજ મોટી સંખ્યામાં ચૂંટાયેલા પ્રતિનિધિ, સંગઠનના હોદેદારો અને સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા… February 12, 2022 ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર અંતર્ગત વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સીપેટ સંચાલિત વોકેશનલ ટ્રેનીંગ સેન્ટરનું લોકાર્પણ ભા. જ. પા.
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર અંતર્ગત ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) – બીલીમોરાના નવનિર્મિત બહુમાળી ભવન નું લોકાર્પણ ભા. જ. પા. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તથા નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલજીના હસ્તે થયું… લોકાર્પણ સમારોહમાં આદિજાતિ વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી તથા ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી બ્રિજેશભાઇ મેરજા, ભા. જ. પા. નવસારી જિલ્લાના અધ્યક્ષ શ્રી ભુરાભાઇ શાહ, જિલ્લા પંચાયત નવસારીના પ્રમુખ શ્રી ભીખુભાઈ આહીર, નવસારી જિલ્લા કલેકટર શ્રી અમિતભાઇ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી અર્પિતબેન સગર તેમજ મોટી સંખ્યામાં ચૂંટાયેલા પ્રતિનિધિ, સંગઠનના હોદેદારો અને સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા… February 12, 2022 ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર અંતર્ગત ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) – બીલીમોરાના નવનિર્મિત બહુમાળી ભવન નું
નવસારી – વિજલપોર નગરપાલિકાના વોર્ડ નં. ૯ અને વોર્ડ નં. ૧૦ માં ૧૪મું નાણાપંચ યોજના અંતર્ગત બ્લોક પેવિંગ કામોનું ખાતમુહૂર્ત કર્યું… February 4, 2022 નવસારી – વિજલપોર નગરપાલિકાના વોર્ડ નં. ૯ અને વોર્ડ નં. ૧૦ માં ૧૪મું નાણાપંચ યોજના અંતર્ગત બ્લોક પેવિંગ કામોનું ખાતમુહૂર્ત
શ્રી સનીભાઇ વાઢવાણી પરિવારના નવા સાહસ પ્રીતમ પેટ્રોલિયમ નો શુભારંભ કરાવી શુભેચ્છાઓ પાઠવી… વાઢવાણી પરિવારને તેમના નવા સાહસ થકી ઉતરો – ઉતર પ્રગતિ કરે એવી શુભાકાનાઓ… January 30, 2022 શ્રી સનીભાઇ વાઢવાણી પરિવારના નવા સાહસ પ્રીતમ પેટ્રોલિયમ નો શુભારંભ કરાવી શુભેચ્છાઓ પાઠવી… વાઢવાણી પરિવારને તેમના નવા સાહસ થકી
આજ રોજ ૭૩ માં પ્રજાસત્તાક દિન નિમિતે આટ ગામની શ્રી બી. યુ. માસ્તર સાર્વજનિક હાઇસ્કુલ અને શ્રી બી. ડી. પટેલ હાયર સેકન્ડરી સ્કુલ ખાતે ધ્વજવંદન ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો… જય હિન્દ વંદે માતરમ #Republicday January 26, 2022 આજ રોજ ૭૩ માં પ્રજાસત્તાક દિન નિમિતે આટ ગામની શ્રી બી. યુ. માસ્તર સાર્વજનિક હાઇસ્કુલ અને શ્રી બી. ડી. પટેલ
શ્રી તેજશભાઈ પટેલના નવા શોપાન માં ભગવતી ટાયર સેન્ટરનો આજે શુભારંભ કરાવ્યો… શ્રી તેજશભાઈ તેમના આ નવા સાહસમાં સફળતા મેળવે અને ઉત્તરોત્તર પ્રગતી કરે એવી દિલી શુભેચ્છાઓ…💐💐💐 January 15, 2022 શ્રી તેજશભાઈ પટેલના નવા શોપાન માં ભગવતી ટાયર સેન્ટરનો આજે શુભારંભ કરાવ્યો… શ્રી તેજશભાઈ તેમના આ નવા સાહસમાં સફળતા મેળવે
રાજય સરકારની પ્રજાલક્ષી યોજના-સેવાઓનો લાભ ત્વરિત તેમજ ઘર આંગણે મળે તે હેતુથી આજરોજ જલાલપોર તાલુકાના દિપલા ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા સાતમાં તબક્કાના “સેવાસેતુ” કાર્યક્રમમાં હાજરી આપી… સંબંધિત લાભાર્થીઓને સ્થળ ઉપર જ હુકમો-પ્રમાણપત્રો આપવામાં આવ્યા… January 12, 2022 રાજય સરકારની પ્રજાલક્ષી યોજના-સેવાઓનો લાભ ત્વરિત તેમજ ઘર આંગણે મળે તે હેતુથી આજરોજ જલાલપોર તાલુકાના દિપલા ગામની પ્રાથમિક શાળા ખાતે
નવસારી વિજલપોર નગરપલિકાના વોર્ડ નં. ૧ માં આવતા જાની ફળિયા ખાતે આજરોજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું… સંબંધિત લાભાર્થીઓને સ્થળ ઉપર જ હુકમો આપવામાં આવ્યા… January 6, 2022 નવસારી વિજલપોર નગરપલિકાના વોર્ડ નં. ૧ માં આવતા જાની ફળિયા ખાતે આજરોજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું…
આજરોજ આટ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આટ પ્રીમિયર લીગ – ૩ (APL – 3) ને ખુલ્લી મૂકી… APL – 2 ની સફળતા, ખેલાડીઓનો ઉત્સાહ અને ક્રિકેટ રસિકોની આતુરતા આયોજકોને ચોક્કસ જ પ્રોત્સાહિત કરશે… સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ આયોજકોને સુંદર આયોજન બદલ અભિનંદન…. January 6, 2022 આજરોજ આટ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આટ પ્રીમિયર લીગ – ૩ (APL – 3) ને ખુલ્લી મૂકી… APL – 2
શ્રી ગુજરાત માછી મહામંડળ દ્વારા આયોજીત વોલીબોલ ટુર્નામેન્ટ નો કૃષ્ણપુર ગામના મેદાન ખાતે શુભારંભ કરાવ્યો… આ પ્રસંગે જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, ઉપપ્રમુખ શ્રી અજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, તા.પ. દંડક શ્રી હિરેનભાઇ, તા. પ. સભ્ય શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતી તૃપ્તીબેન, કણીયેટ ગામના સરપંચ શ્રી અનુપભાઇ, ચીજગામ સરપંચ શ્રીમતી દિપાબેન તથા શ્રી ગુજરાત માછી મહામંડળના હોદેદારો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા…સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ અભિનંદન…💐💐💐 January 2, 2022 શ્રી ગુજરાત માછી મહામંડળ દ્વારા આયોજીત વોલીબોલ ટુર્નામેન્ટ નો કૃષ્ણપુર ગામના મેદાન ખાતે શુભારંભ કરાવ્યો… આ પ્રસંગે જલાલપોર તાલુકા સંગઠન