આજરોજ આટ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આટ પ્રીમિયર લીગ – ૩ (APL – 3) ને ખુલ્લી મૂકી… APL – 2 ની સફળતા, ખેલાડીઓનો ઉત્સાહ અને ક્રિકેટ રસિકોની આતુરતા આયોજકોને ચોક્કસ જ પ્રોત્સાહિત કરશે… સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ આયોજકોને સુંદર આયોજન બદલ અભિનંદન….

January 6, 2022

આજરોજ આટ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આટ પ્રીમિયર લીગ – ૩ (APL – 3) ને ખુલ્લી મૂકી…

APL – 2  ની સફળતા, ખેલાડીઓનો ઉત્સાહ અને ક્રિકેટ રસિકોની આતુરતા આયોજકોને ચોક્કસ જ પ્રોત્સાહિત કરશે…

સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ આયોજકોને સુંદર આયોજન બદલ અભિનંદન….