ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર અંતર્ગત ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) – બીલીમોરાના નવનિર્મિત બહુમાળી ભવન નું લોકાર્પણ ભા. જ. પા. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તથા નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલજીના હસ્તે થયું… લોકાર્પણ સમારોહમાં આદિજાતિ વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી તથા ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી બ્રિજેશભાઇ મેરજા, ભા. જ. પા. નવસારી જિલ્લાના અધ્યક્ષ શ્રી ભુરાભાઇ શાહ, જિલ્લા પંચાયત નવસારીના પ્રમુખ શ્રી ભીખુભાઈ આહીર, નવસારી જિલ્લા કલેકટર શ્રી અમિતભાઇ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી અર્પિતબેન સગર તેમજ મોટી સંખ્યામાં ચૂંટાયેલા પ્રતિનિધિ, સંગઠનના હોદેદારો અને સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

February 12, 2022

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર અંતર્ગત ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) – બીલીમોરાના નવનિર્મિત બહુમાળી ભવન નું લોકાર્પણ ભા. જ. પા. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તથા નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલજીના હસ્તે થયું…

લોકાર્પણ સમારોહમાં આદિજાતિ વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી તથા ગણદેવીના ધારાસભ્ય  શ્રી નરેશભાઈ પટેલ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી બ્રિજેશભાઇ મેરજા, ભા. જ. પા. નવસારી જિલ્લાના અધ્યક્ષ શ્રી ભુરાભાઇ શાહ, જિલ્લા પંચાયત નવસારીના પ્રમુખ શ્રી ભીખુભાઈ આહીર, નવસારી જિલ્લા કલેકટર શ્રી અમિતભાઇ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી અર્પિતબેન સગર તેમજ મોટી સંખ્યામાં ચૂંટાયેલા પ્રતિનિધિ, સંગઠનના હોદેદારો અને સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…